શોધખોળ કરો

ધોનીએ 33 મેચ સુધી આ ખેલાડીને ન આપી તક, હવે ખડક્યો રનનો ઢગલો

વિકેટકીપર બેટ્સમેન એન જગદીશન તમિલનાડુ પ્રીમિયર લીગમાં રન બનાવવામાં સૌથી આગળ છે.

નવી દિલ્હીઃ ધોનીની ગણતરી એવા કેપ્ટનમાં થાય છે જે પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને સતત પ્રોત્સાહન આપતા રહે છે. પરંતુ ધોની આઈપીએલમાં તેની જ ટીમના એક ક્રિકેટરની પ્રતિભાને ઓળખવામાં થાપ ખાઈ ગયો છે અને એ જ કારણ છે કે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પોતાની બેટિંગથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર નારાયણ જગદીશન આઈપીએલમાં કોઈ કમાલ ન કરી શક્યા અને તેનું સૌથી મોટું કારણ એ છે કે, ધોનીએ ક્યારેય ટીમમાં સામેલ ન કર્યા. ધોનીએ 33 મેચ સુધી આ ખેલાડીને ન આપી તક, હવે ખડક્યો રનનો ઢગલો વિકેટકીપર બેટ્સમેન એન જગદીશન તમિલનાડુ પ્રીમિયર લીગમાં રન બનાવવામાં સૌથી આગળ છે. જગદીશન સતત ત્રણ અડધી સદી ફટકારી ચૂક્યો છે. જગદીશન તમિલનાડુ પ્રીમિયર લીગમાં ડિંડિગુલ ડ્રેગન્સ તરફથી રમે છે. તેણે અત્યાર સુધી 4 મેચમાં 235 રન બનાવ્યા છે. ધોનીએ 33 મેચ સુધી આ ખેલાડીને ન આપી તક, હવે ખડક્યો રનનો ઢગલો આઈપીએલમાં જગદીશન ચેન્નાઈ તરફથી 33 મેચમાં બેન્ચ ઉપર બેસી રહ્યો હતો. 23 વર્ષનો જગદીશન 2018ની સિઝનમાં સીએસકેની ટીમમાં સામેલ થયો હતો. 2018ની 16 અને 2019ની 17 મેચોમાં મળી કુલ 33 મેચમાં બેન્ચ ઉપર બેસી રહ્યો હતો. ધોનીએ એકપણ વખત મેદાનમાં ઉતાર્યો ન હતો. જગદીશનની એવરેજ 4 મેચમાં 117.50ની છે. તેની સ્ટ્રાઇક રેટ 146.87ની છે. આ દરમિયાન તેણે 23 ફોર અને 7 સિક્સર ફટકારી છે. તમિલનાડુ પ્રીમિયર લીગમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget