શોધખોળ કરો

National Sports Day: 'મેજર ધ્યાનચંદ' - ભારતરત્નથી સન્માનિત હૉકીના જાદુગર વિશે તમે જાણો છો ?

આજે 29 ઓગસ્ટ હોકીના મહાન જાદૂગર ખેલાડીનો જન્મ દિવસ છે. વર્ષ 1905માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં જન્મ થયો હતો.

National Sports Day 2022: આજે ભારતમાં નેશનલ સ્પૉર્ટ્સ ડે મનાવવામાં આવી રહ્યો છે. આજની એટલે કે 29 ઓગસ્ટની તારીખ એક દિવસ છે, કેમ કે આજના દિવસે મેજર ધ્યાનચંદ એટલે કે હૉકીના જાદુગર ગણાતા ખેલાડીનો જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે, 29 ઓગસ્ટ, 1905માં આજના દિવસે મહાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદનો પ્રયાગરાજમાં જન્મ થયો હતો, તેનુ પુરુ નામ ધ્યાનસિંહ હતુ અને લોકો તેમને ધ વિઝાર્ડ તરીકે ઓળખતા હતા. 

એવુ કહેવાય છે કે મેદાન પર બૉલ તેમની હૉકી સ્ટીક સાથે ચોંટી જતો હતો, તે દડાનો ગમે ત્યાંથી ગમે ત્યાં ફટકારી શકતા હતા. ગુલામીકાળમાં મેજર ધ્યાનચંદની પ્રતિભા અને કૌશલ્યને અંગ્રેજ સરકાર પણ વખાણી ચૂકી હતી. આથી જ તો ધ્યાનચંદના યુગને ભારતીય હૉકીનો સુવર્ણકાળ ગણવામાં આવે છે, ધ્યાનચંદનો ભય વિરોધી ટીમને વધારે રહેતો હતો. અત્યારે ક્રિકેટમાં જે સ્થાન ડોન બ્રેડમેન, અને ફૂટબોલમાં મારાડોનાનું છે તેવું સ્થાન હૉકીમાં મેજર ધ્યાનચંદનું સદા રહેવાનું છે.

આજે 29 ઓગસ્ટ હોકીના મહાન જાદૂગર ખેલાડીનો જન્મ દિવસ છે. વર્ષ 1905માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં જન્મ થયો હતો. પિતા બ્રિટીશ લશ્કરમાં સુબેદાર તરીકે નોકરી કરતા હોવાથી શિસ્ત,અનુશાસનના ગુણો વારસમાં જ મળ્યા હતા. પિતા સોમેશ્વર દત્તને ધ્યાનચંદ ઉપરાંત મુલસિંહ અને રુપસિંહ એમ ત્રણ સંતાનો હતા. પિતા સોમેશ્વર લશ્કર તરફથી સ્થાનિક કક્ષાએ હોકીની રમતો રમતા અને નોકરીમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે સાથે હોકી રમવાનું ચુકતા નહી. પિતાને અંગ્રેજ લશ્કરમાં સુબેદારની નોકરી એટલે બદલીઓ ખૂબ થતી હોવાથી ધ્યાનચંદના ભણવાનું ઠેકાણું પડયું ન હતું, ધ્યાનચંદ 6 ધોરણ સુધી વારંવાર થતા સ્થળાંતરના લીધે પધ્ધતિસરનું શિક્ષણ લઇ શક્યા નહી. છેવટે મધ્યપ્રદેશના ઝાંસી શહેરમાં તેમનું કુટુંબ ઘણા વર્ષો સ્થાયી રહ્યું અને પછી ભણવાનું શક્ય બન્યું હતું. તેમના પિતાને પણ હોકી રમતમાં રસ હતો એટલે હોકીના કૌશલ્યો તથા નિયમોની સમજ ઘરમાંથી જ મળતી હતી. 

મેજર ધ્યાનચંદે હૉકીમાં આંતરરાષ્ટ્રીય હોકી કારર્કિદી દરમિયાન 1000થી પણ વઘુ ગોલ કર્યા હતા. 1972માં મ્યુનિચ તથા 1976માં માટ્રીયલ ખાતે રમાયેલા  વિશ્વ ઓલમ્પિકમાં હોકી ખેલાડી તરીકે ભાગ લીધો હતો. હોકીના વિવેચકોના મતે અશોકકુમાર પણ તેમના પિતાની જેમ આક્રમક શૈલીમાં રમવામાં માનતા હતા. 1975માં મલેશિયા ખાતે રમાયેલી વિશ્વકપની ફાઇનલ મેચમાં ભારત મલેશિયાને 1.0 થી પરાજય આપનારો એક માત્ર ગોલ અશોકકુમારસિંહે કર્યો હતો. ત્યાર પછી ભારતે હજુ સુધી ગોલ્ડમેડલ મેળવ્યો નથી.

આ પણ વાંચો........ 

IND vs PAK Asia Cup 2022: ભારતની જીત પર નાચવા લાગ્યા જેઠાલાલ, હાર્દિક પંડ્યાના ફેન થયા સેલેબ્સ, જુઓ વાયરલ મીમ્સ

Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા

Pakistan: પાકિસ્તાનમાં પૂરના કારણે હાહાકાર, ટામેટા 500 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી સહિત અનેક મહત્વની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા

IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન

PIB Fact Check: SBI કસ્ટમર થઈ જાવ સાવધાન, જો તમને પણ મળ્યો છે એકાઉન્ટ બ્લોક થવાના મેસેજ તો કરો આ જરૂરી કામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?Snowfall in USA: અમેરિકામાં બરફનું વાવાઝોડું, અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમ વર્ષા | Abp AsmitaUSA :ગેરકાયદે USAમાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, ટ્રમ્પ સત્તા પર આવતા જ થઈ જશો ઘેરભેગાGujarat Weathe:ભારે પવન ફુંકાતા ઠુંઠવાયું ગુજરાત, રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 10 ડિગ્રીની નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Embed widget