શોધખોળ કરો
Advertisement
Australian Open:થિએમને હરાવી નોવાક જોકોવિચ આઠમી વખત ચેમ્પિયન બન્યો
વર્લ્ડ નંબર 2 નોવાક જોકોવિચે રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમને હરાવીને આઠમી વખત વર્ષનો પ્રથમ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર લીધો છે.
નવી દિલ્હી: વર્લ્ડ નંબર 2 નોવાક જોકોવિચે રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમને હરાવીને આઠમી વખત વર્ષનો પ્રથમ ગ્રેન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર લીધો છે. આ તેનું 17મું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ છે.
જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ક્યારેય હાર્યો નથી. તેણે થિએમને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-4, 4-, 2-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. બન્ને ખેલાડી વચ્ચે આ મુકાબલો 3 કલાક 59 મિનિટ સુધી ચાલ્યો હતો. બન્ને ટેનિસ ખેલાડી અત્યાર સુધી 11 વખત સામસામે આવ્યા છે. તેમાં 7 વખત જોકોવિચને જીત મળી છે. બન્ને વચ્ચે રમાયેલા છેલ્લા 5 મુકાબલામાં 4 વખત થિએમને સફળતા મળી હતી જ્યારે આજે જોકોવિચે થિએમને હરાવ્યો હતો. જોકોવિચે 1 ફ્રેન્ચ ઓપન, 5 વિમ્બલડન અને 3 US ઓપન ટાઇટલ પણ જીત્યા છે.Novak Djokovic lifts 8th Australian Open title, defeats Thiem in five-set battle Read @ANI Story | https://t.co/cdESyZUYFV pic.twitter.com/DUPwKFESNB
— ANI Digital (@ani_digital) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement