શોધખોળ કરો

Paris Olympics Day 5 Schedule: મનિકા બત્રા પોતાના અભિયાનને આગળ વધારશે, લવલીના કરવા માંગશે વિજયી શરૂઆત

મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે મંગળવારે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે મંગળવારે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે બુધવારે પાંચમા દિવસે મનિકા બત્રા ટેબલ ટેનિસની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા બોક્સર લવલિના બોરગોહાઇ પણ તેના અભિયાનની શરૂઆત કરશે.

તિરંદાજો પાસે રહેશે આશા

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ ગ્રુપ સ્ટેજની તેની બીજી મેચ રમશે. સિંધુનો મુકાબલો ક્રિસ્ટીન કુઉબા સામે થશે, જ્યારે લક્ષ્ય સેન અને એચએસ પ્રણય પણ પોતપોતાના ગ્રુપમાં મેદાનમાં ઉતરશે. ભજન કૌરના શાનદાર પ્રદર્શન બાદ અનુભવી તિરંદાજ દીપિકા કુમારી અને તરુણદીપ રાય પાસેથી પણ વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. દીપિકા અને તરુણદીપ અનુક્રમે વિમેન્સ અને મેન્સ સિંગલ્સના 1/32 એલિમિનેશન સ્ટેજમાં ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિકના પાંચમા દિવસે ભારતનું શિડ્યૂલ નીચે મુજબ છે.

શૂટિંગ

- 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ક્વોલિફિકેશન: ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર અને સ્વપ્નિલ કુસાલે (બપોરે 12:30 વાગ્યાથી)

- ટ્રેપ વિમેન્સ ક્વોલિફિકેશન: શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી (બપોરે 12:30 વાગ્યાથી)

બેડમિન્ટન

- મહિલા સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): પીવી સિંધુ વિરુદ્ધ ક્રિસ્ટિન કુઉબા (એસ્ટોનિયા) (બપોરે 12:50 પછી)

- મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): લક્ષ્ય સેન વિરુદ્ધ જોનાટન ક્રિસ્ટી (ઇન્ડોનેશિયા) (બપોરે 1:40 વાગ્યા પછી)

- મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): એચએસ પ્રણય વિરુદ્ધ ડ્યુક (વિયેતનામ) (રાત્રે 11 વાગ્યાથી)

ટેબલ ટેનિસ

- મહિલા સિંગલ્સ (અંતિમ 32 રાઉન્ડ): શ્રીજા અકુલા વિરુદ્ધ જિયાન ઝેંગ (સિંગાપોર) (બપોરે 2:20 વાગ્યાથી)

- મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 16): મનિકા બત્રા (રાત્રે 8:30 વાગ્યાથી)

બોક્સિંગ

- મહિલા 75 કિગ્રા (અંતિમ 16 રાઉન્ડ): લવલિના બોરગોહેન વિરુદ્ધ સુન્નિવા હોફસ્ટેડ (નોર્વે) (બપોરે 3:50 વાગ્યા પછી)

- મેન્સ 71 કિગ્રા (અંતિમ 16 રાઉન્ડ): નિશાંત દેવ વિરુદ્ધ જોસ ગેબ્રિયલ રોડ્રિગ્ઝ ટેનોરિયો (ઇક્વાડોર) (રાત્રે 12:18 પછી)

તિરંદાજી

- મહિલા સિંગલ્સ: 1/32 એલિમિનેશન સ્ટેજ: દીપિકા કુમારી (બપોરે 3:56 વાગ્યાથી)

- મેન્સ સિંગલ્સ: 1/32 એલિમિનેશન સ્ટેજ: તરુણદીપ રાય (રાત્રે 9:15 વાગ્યાથી)

ઘોડેસવારી

- વ્યક્તિગત ડ્રેસેજ ગ્રાન્ડ પ્રિક્સ દિવસ 2: અનુષ અગ્રવાલા (બપોરે 1:30 વાગ્યા પછી)

ટોપ સ્ટોરી

Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Medal Tally: CWG 2026 ની મેડલ ટેલીમાં કયો દેશ કયા નંબરે ? જુઓ ટૉપ-10 ટીમ
Fifa World Cup 2026 Final: ફાઇનલ પહેલા સ્પેનની ચિંતા વધી, બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, શું રમી શકશે ?
Fifa World Cup 2026 Final: ફાઇનલ પહેલા સ્પેનની ચિંતા વધી, બે સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, શું રમી શકશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget