શોધખોળ કરો

ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વદેશ પરત ફરશે પાકિસ્તાનનો કયો બેટ્સમેન, જાણો શું છે કારણ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બેટ્સમેન શોએબ મલિક વ્યક્તિગત કારણોથી ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી 10 દિવસ માટે સ્વદેશ પરત ફરશે. શનિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી હતી.

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો બેટ્સમેન શોએબ મલિક વ્યક્તિગત કારણોથી ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી 10 દિવસ માટે સ્વદેશ પરત ફરશે. શનિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વદેશ પરત ફરશે પાકિસ્તાનનો કયો બેટ્સમેન, જાણો શું છે કારણ પીસીબીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકટ ટીમ મેનેજમેન્ટ શોએબ મલિકને રજા આપી જેથી તે સ્વદેશ પરત ફરીને ઘરેલૂ મુદ્દાને ઉકેલી શકે. તેના 10 દિવસમાં ટીમ સાથે જોડાવાની સંભાવના છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વદેશ પરત ફરશે પાકિસ્તાનનો કયો બેટ્સમેન, જાણો શું છે કારણ પરંતુ બોર્ડે આ અનુભવી ક્રિકેટરને આ પ્રકારથી રજા આપવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. નિવેદન અનુસાર, પીસીબી આગળ કોઈ ટિપ્પણી કરશે નહીં અને તમામ સંબંધિત લોકો પાસેથી શોએબની ગોપનીયતાનું સન્માન કરવાની આશા કરે છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વદેશ પરત ફરશે પાકિસ્તાનનો કયો બેટ્સમેન, જાણો શું છે કારણ મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વન-ડે સિરીઝ રમશે. નાર્થમ્પટનશાયર વિરૂદ્ધ પાકિસ્તાના બીજા ઘરેલૂ મેચથી થોડી કલાકો પહેલા આ જાહેરાત થઈ હતી. આ બ્રેકને કારણે મલિક ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેએ એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય અને 8 મેએ પ્રથમ વન-ડે મેચ રમી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget