શોધખોળ કરો

પાકિસ્તાને પોતાની વર્લ્ડકપ 2019ની ટીમમાં આ ત્રણ ધૂંરધર ખેલાડીઓને હાંકી કાઢ્યા, કારણ છે ખાસ

બે દિવસીય ફિટનેસ ટેસ્ટનુ આયોજન લાહોર નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ વર્લ્ડકપ માટેની ટીમનુ સિલેક્શન કરવામા આવનારા છે. સિલેક્શન કમિટીએ કૉચ મિકી આર્થર સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો

લાહોરઃ પાકિસ્તાને આગામી 2019 ક્રિકેટ વનડે વર્લ્ડકપની ટીમ માટે ત્રણ ખેલાડીઓ પર તલવાર લટકાવી દીધી છે. ઇન્ઝમામ ઉલ હકની નેતૃત્વવાળી એક સિલેક્શન કમિટીએ ત્રણ ખેલાડીઓને વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ખરેખરમાં, વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ટીમ તરફથી 23 ખેલાડીઓ માટેનો એક નિર્ણાયક ફિટનેસ ટેસ્ટ યોજવામાં આવ્યો હતો, જેમાંથી વહાબ રિયાઝ, ઉમર અકમલ અને અહમદ શહજાદને દુર રખાયા હતા. હવે આ ત્રણેયને વર્લ્ડકપની 15 સભ્યોની ટીમમાં જગ્યા નહીં મળી શકે. બે દિવસીય ફિટનેસ ટેસ્ટનુ આયોજન લાહોર નેશનલ ક્રિકેટ એકેડમીમાં કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ વર્લ્ડકપ માટેની ટીમનુ સિલેક્શન કરવામા આવનારા છે. સિલેક્શન કમિટીએ કૉચ મિકી આર્થર સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. વર્લ્ડકપ 2019માં 31મે પાકિસ્તાન પોતાની શરૂઆત વેસ્ટઇન્ડિઝ સામે રમીને કરવાનું છે.
પાકિસ્તાને પોતાની વર્લ્ડકપ 2019ની ટીમમાં આ ત્રણ ધૂંરધર ખેલાડીઓને હાંકી કાઢ્યા, કારણ છે ખાસ ફિટનેસ ટેસ્ટ માટે આમંત્રિત 23 ખેલાડીઓના નામ આ પ્રકારે છે.... સરફરાજ અહેમદ, આબિદ અલી, આસિફ અલી, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાન, હૈરિસ સોહેસ, હસન અલી, ઇમાદ વસીમ, ઇમામ ઉલ હક, જુનૈદ ખાન, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ આમિર, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, શાન મસૂદ, શોએબ મલિક, ઉસ્માન ખાન શિનવારી અને યાસિર શાહ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યાStudent Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકોAhmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget