શોધખોળ કરો
ટિમ પેનની પત્નીએ પુરાવા સાથે રિષભ પંતને કહ્યો બેબીસિટર, જાણો વિગત
1/4

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે શાબ્દીક વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસીટર કહ્યો હતો.
2/4

પેન બેટિંગમાં આવ્યો ત્યારે પંતે સિલી પોઇન્ટ પર ઉભેલા અગ્રવાલને કહ્યું કે, આજે આપણી વચ્ચે નવો મહેમાન આવ્યો છે. મયંક તે ક્યારેય હંગામી કેપ્ટન અંગે સાંભળ્યું છે. આ સમયે બોલિંગ કરી રહેલા જાડેજાને તેણે કહ્યું કે, પેનની વિકેટ લેવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી, કારણકે તે માત્ર વાતો કરવામાં જ કુશળ છે અને આ જ કરે છે.
Published at : 02 Jan 2019 08:11 AM (IST)
View More





















