શોધખોળ કરો

Pro Kabaddi League 2018 : હરિયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સને સાત પોઈન્ટથી હરાવ્યું

1/3
 હરિયાણા માટે નવીને છ અને સુનીલે ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. બીજી તરફ હરિયાણાએ રેડથી 13 ટેકલથી 14, ઓલઆઉટથી 2 અને ત્રણ અન્ય પોઈન્ટ મેળવ્યા હતા. પ્રથમ સીઝનમાં ફાઈનલ સુધી પહોંચનારી ગુજરાત માટે પ્રાપંજને ઈજા થવા છતાં 9 પોઈન્ટ મેળવ્યા હતા. સચિને 8 અને સુનીલ કુમારે 5 પોઈન્ટ મેળવ્યા હતા.

2/3
ગુજરાતની બે મેચોમાં આ પ્રથમ હાર છે. ગુજરાતની પ્રથમ મેચ દબંગ દિલ્હી સામે 32-32થી ટાઈ રહી હતી. ગુજરાતની પૂરી ટીમ પ્રથમ 10 મિનિટમાં બહાર થઈ ગઈ. પ્રથમ હાફથી જ ગુજરાતની ટીમ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. જ્યારે હરિયાણાએ શરૂઆતથી જ લીડ મેળવતા અંત સુધી તેને જાળવી રાખી હતી. બંને ટીમોના નવા કેપ્ટન મોનૂ ગોયત અને કુલદીપ સિંહે  સાત-સાત પોઈન્ટના સહારે એક સફળ ફાઈટ જોવા મળી.

3/3
 નવી દિલ્હી: પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનની મેચ 11માં હરીયાણા સ્ટીલર્સે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સને 32-25 પોઈન્ટથી હરાવ્યું છે. આ પહેલા હરિયાણા પોતાની એક મેચમાં હારી ગયું હતું પરંતુ આ મેચથી તેમણે જોરદાર વાપસી કરી છે. આ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ દ્વારા જોરદાર ટક્કર જોવા મળી હતી. છઠ્ઠી સીઝનની આ મેચ હરિયાણાના સોનીપતના મોતીલાલ નેહરૂ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સમાં રમાડવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget