શોધખોળ કરો
રાજકોટ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ પૃથ્વી શૉના નામ પર આ જાણીતી કંપનીએ કર્યું ટ્વિટ, ક્રિકેટરે માંગ્યું 1 કરોડનું વળતર
1/5

બેસલાઇન વેન્ચર્સનો આરોપ છે કે બંને કંપનીઓ વ્યાવસાયિક લાભ ઉઠાવવા માટે તેમના ટ્વિટર પેજ પર કરેલા ટ્વિટમાં શૉના નામની સાથે ક્રિએટિવ્સનો ઉપયોગ કર્યો છે. બંને કંપનીઓ મંજૂરી વગર પ્લેયરનું નામ વટાવી રહી છે. પ્લેયરના નામનો ઉપયોગ કરવો બેસલાઇનના એક્સક્લૂસિવ રાઇટ્સનું ઉલ્લંઘન અને ટ્રેડમાર્ક એક્ટનો ભંગ છે.
2/5

મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત તરફથી પૃથ્વી શૉએ ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યૂ ટેસ્ટને યાદગાર બનાવતાં શૉએ 134 રનની યાદગાર ઈનિંગ રમી હતી. સદી ફટકાર્યા બાદ સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ હતી.
Published at : 08 Oct 2018 04:52 PM (IST)
View More





















