શોધખોળ કરો
Advertisement
અફઘાન ક્રિકેટરોનો બોલીવુડ સોંગ પરનો ડાન્સ જોઈ થઈ જશો ખુશ, જુઓ વીડિયો
ગઇકાલે આફઘાનિસ્તાની ટીમને 34 રને શ્રીલંકન ટીમે હરાવી હતી, વરસાદના કારણે મેચમાં કડવર્થ લૂઇસનો નિયમ લાગુ પડ્યો હતો
નવી દિલ્હીઃ વર્લ્ડકપની ગઇકાલની શ્રીલંકા સામેની લૉ સ્કૉરિંગ મેચમાં હારનો સામનો કર્યા બાદ આફઘાનિસ્તાનની ટીમ ચર્ચામાં આવી છે. આ ચર્ચા હારને લઇને નહીં પણ અફઘાન ક્રિકેટરોના એક ડાન્સ વીડિયોને લઇને થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આફઘાનિસ્તાની ટીમને 34 રને શ્રીલંકન ટીમે હરાવી હતી, વરસાદના કારણે મેચમાં કડવર્થ લૂઇસનો નિયમ લાગુ પડ્યો હતો.
ખાસ વાત એ છે કે આઇસીસીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં આફઘાન ક્રિકેટરો, સ્પિનર રશિદ ખાન અને વિકેટકીપર મોહમ્મદ શેહઝાદ બૉલીવુડ સોંગ પર ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે. આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement