શોધખોળ કરો

ગાંગુલીના BCCIના અધ્યક્ષ બનવા પર રવિ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તે હંમેશાથી સ્વાભાવિક નેતા રહ્યા છે. તેમના જેવો વ્યક્તિ આ પદ માટે યોગ્ય છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે બીસીસીઆઇના અધ્યક્ષના રૂપમાં સૌરવ ગાંગુલીની નિમણૂક ભારતીય ક્રિકેટને આગળ વધારવાની દિશામાં એક સારુ પગલું છે. શાસ્ત્રીએ કહ્યું કે, બીસીસીઆઇ અધ્યક્ષ બનવા માટે હું સૌરવને દિલથી અભિનંદન આપું છું. તેમની નિમણૂક ભારતીય ક્રિકેટને યોગ્ય દિશામાં લઇ જવાનો એક મોટો સંકેત છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, તે હંમેશાથી સ્વાભાવિક નેતા રહ્યા છે. તેમના જેવો વ્યક્તિ આ પદ માટે યોગ્ય છે. તેમણે અગાઉ બંગાલ ક્રિકેટ સંઘને પણ ચાર-પાંચ વર્ષ સુધી અધ્યક્ષ તરીકે પોતાની સેવાઓ આપી છે. હવે બીસીસીઆના અધ્યક્ષ તરીકે પણ તેમની પસંદગી ભારતીય ક્રિકેટ માટે સારુ પગલું છે. તેમણે કહ્યું  કે, ભારતીય ક્રિકેટ બોર્ડ માટે હાલનો સમય મુશ્કેલીભર્યો છે. તેમને  બીસીસીઆઇને ફરીથી વિશાળ બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. શાસ્ત્રીએ સાથે મહેન્દ્રસિંહ ધોનીના ભવિષ્યને તેમના પર સવાલ ઉઠાવનારાઓની  ટીકા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ

સતત 7 બોલમાં 7 છગ્ગા અને 220 રન... ભારતના આ ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ,દિગ્ગજોને કરી દીધા હતા દંગ

French Openનો નવો કિંગ બન્યો જર્મનીનો એલેક્ઝાન્ડર જ્વેરેવ, જીત્યુ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ

T20 વર્લ્ડ કપ 2026: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ભારતનું શેડ્યૂલ

વિડિઓઝ

Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી
Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?

Credit Card: ક્રેડિટ કાર્ડ ચોરી થઈ જાય તો શું કરશો? પ્રથમ કલાકમાં કરો આ પાંચ કામ નહીં તો બનશો ફ્રોડનો શિકાર

4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી

TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી

રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત

Embed widget