શોધખોળ કરો

આ ગુજરાતીએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં ફટકાર્યા 6 છગ્ગા

1/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અન્ડર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં રમવામાં આવેલ 1 મેચમાં 1 ઓવરમાં સતત 6 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં જાડેજાએ ધમાકેદાર સેન્ચુરી પણ મારી હતી અને પોતાની ટીમ જામનગર માટે જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

2/4
 હાલમાં લિમિટેડ ઓવરની ક્રિકેટમાંથી બહાર ચાલી રહેલા જાડેજાએ જામનગરની ટીમ માટે ઓપનિંગ કરી હતી. તેણે અન્ય બેટ્સમેન દિવ્યરાજ સાથે ઓપનિંગ કરીને મેચની શરૂઆતથી જ આક્રામક અંદાજ બતાવ્યો હતો. જામનગરની ઈનિંગની 15મી ઓવરમાં જ્યારે ઓફ સ્પિન બોલર નિલામ વામજાએ બોલિંગ કરી તો, જાડેજાએ તેના બધા જ બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર ફેંકી દીધા. આવી રીતે નિલામે પોતાની 2 ઓવરમાં જ 48 રન આપી દીધા.

3/4
 ટી20 ક્રિકેટની આ મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના B મેદાન પર સૌરાષ્ટ્રની એક એન્ય ટીમ અમરેલી સામે રમાઈ હતી. આ મેચમાં જડ્ડુએ માત્ર 69 બોલ રમીને 154 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી. આ ઈનિંગમાં જાડેજાએ ઓફ-સ્પિન બોલર નીલમ વામજાની એક જ ઓવરમાં સતત 6 સિક્સરો ફટકારી દીધી.

4/4
 જડ્ડુએ પોતાની આ ખાસ ઈનિંગમાં 15 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. તેની આ વિસ્ફોટક ઈનિંગના કારણે જામનગરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 239 રન બનાવી દીધા. જાડેજા છેલ્લી ઓવર પહેલા જ રન આઉટ થઈ ગયો. જાડેજાની આ ઈનિંગને કારણે જામનગરે અમરેલી પર 121 રનના અંતરે વિશાળ જીત મેળવી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget