શોધખોળ કરો

IPLમાં આરસીબીની કેપ્ટનશીપ વિરાટના હાથમાં રહેશે કે જશે? કૉચે આપ્યુ મોટુ સ્ટેટમેન્ટ

આગામી સિઝનમાં આરસીબી ટીમમાં કોઇપણ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, અને વિરાટ કોહલી જ પુરી રીતે ટીમની કમાન સંભાળશે

બેંગ્લુંરુઃ ભારતીય ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલની આઇપીએલમાં કેપ્ટનશીપને લઇને મોટા સામાચાર સામે આવ્યા છે. ગત સિઝનમાં આઇપીએલમાં સતત ફ્લૉર રહેલી આરસીબી ટીમના કેપ્ટન વિરાટ પર સવાલો ઉઠ્યા હતા. વાતો હતી કે નવી સિઝનમાં વિરાટના હાથમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની કેપ્ટનશીપ જઇ શકે છે. હવે આ મામલે કૉચે મોટા સંકેત આપ્યા છે. IPLમાં આરસીબીની કેપ્ટનશીપ વિરાટના હાથમાં રહેશે કે જશે? કૉચે આપ્યુ મોટુ સ્ટેટમેન્ટ તાજેતરમાં જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના નવા નિયુક્ત ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન માઇક હેસન અને કૉચ સાયમન કેટિચ બન્નેએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, આગામી સિઝનમાં આરસીબી ટીમમાં કોઇપણ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, અને વિરાટ કોહલી જ પુરી રીતે ટીમની કમાન સંભાળશે. IPLમાં આરસીબીની કેપ્ટનશીપ વિરાટના હાથમાં રહેશે કે જશે? કૉચે આપ્યુ મોટુ સ્ટેટમેન્ટ ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ આરસીબીના કૉચિંગ સ્ટાફને પુરેપુરો બદલી નાંખવામાં આવ્યો હતો. આ અસર ગત સિઝનમાં ફ્લૉપ થયા બાદ થઇ હતી. જોકે, ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે કેટલીય વસ્તુઓમાં અમે ફેરફાર કરીશું પણ કેપ્ટનશીપને લઇને હજુ સુધી કોઇ વાત નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ

CSK માં મોટા ફેરફારના એંધાણ: કોચ ફ્લેમિંગના ગયા પછી આ 5 સ્ટાર ખેલાડીઓ થશે બહાર! જુઓ યાદી

ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget