શોધખોળ કરો
રીષભ પંતે એડિલેડ ટેસ્ટમાં કર્યુ અદભૂત કારનામુ, બેટિંગ નહીં પણ આ મામલે એબી ડિવિલિયર્સની રેકોર્ડની કરી બરાબરી
1/6

આની સાથે જ રીષભ પંતે વિકેટકીપર તરીકે એબી ડિવિલિયર્સ અને જેક રસેલના 11 કેચ પકડવાના રેકોર્ડની બરાબરી કરી લીધી. ખાસ વાત એ છે કે આ બન્નેએ જોહાનિસબર્ગમાં જ 11-11 કેચ પકડ્યા હતા.
2/6

સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિવિલિયર્સે 2013માં જોહાનિસબર્ગના મેદાનમાં પાકિસ્તાન સામે 11 કેચ પકડ્યા હતા. ઇંગ્લેન્ડના ખેલાડી જેક રસેલે પણ વર્ષ 1995માં જોહાનિસબર્ગના મેદાનમાં સાઉથ આફ્રિકા સામે 11 કેચ પકડ્યા હતા.
Published at : 10 Dec 2018 12:43 PM (IST)
Tags :
AB De VilliersView More





















