શોધખોળ કરો

BCCIએ છેલ્લા છ મહિનામાં ધારદાર પ્રદર્શન કરનારા કયા ખેલાડીને એકાએક ગ્રેડ એમાં કરી દીધો સામેલ, હવે કેટલા કરોડ મળશે, જાણો વિગતે

બીસીસીઆઇએ (BCCI) આ વર્ષે પણ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ ખેલાડીઓને ગ્રેડ એ પ્લસ, ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી કેટેગરીમાં વહેંચ્યા છે. ગ્રેડ એ પ્લસ ખેલાડીઓને સાત કરોડ રૂપિયા, ગ્રેડ એ ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા, ગ્રેડ બી ખેલાડીઓને ત્રણ કરોડ રૂપિયા અને ગ્રેડ સી ખેલાડીઓ માટે એક કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (BCCI) ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી ટીમ ઇન્ડિયાના (Team India) ખેલાડીઓનુ કૉન્ટ્રાક્ટ લિસ્ટ (Contract List) જાહેર કરી દીધુ છે. નવા કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સૌથી મોટો ફાયદો છેલ્લા છ મહિનામાં શાનદાર પ્રદર્શન કરનારા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને (Rishabh Pant) થયો છે. લગભગ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયામાં (Indian Team) પોતાની જગ્યા પાક્કી કરી ચૂકેલા ઋષભ પંતને એ ગ્રેડમાં (Grade A) પ્રમૉટ કરવામાં આવ્યો છે. ઋષભ પંત છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયા તરફથી વનડે, ટી20 અને ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

બીસીસીઆઇએ (BCCI) આ વર્ષે પણ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ ખેલાડીઓને ગ્રેડ એ પ્લસ, ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી કેટેગરીમાં વહેંચ્યા છે. ગ્રેડ એ પ્લસ ખેલાડીઓને સાત કરોડ રૂપિયા, ગ્રેડ એ ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા, ગ્રેડ બી ખેલાડીઓને ત્રણ કરોડ રૂપિયા અને ગ્રેડ સી ખેલાડીઓ માટે એક કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 

ગ્રેડ એ પ્લસમાં કોહલી, રોહિત શર્મા, અને ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ સામેલ છે. છેલ્લા બે વર્ષથી આ ત્રણેય ખેલાડીઓ ગ્રેડ એનો ભાગ બનેલા છે. આ ત્રણેય ખેલાડીઓને બીસીસીઆઇ તરફથી દર વર્ષે 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. 

ગ્રેડ એમાં સામેલ છે 10 ખેલાડીઓ....
ગ્રેડ એમાં કુલ 10 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, ભારતીય ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન અજિંક્યે રહાણે, શિખર ધવન, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, ઋષભ પંત અને હાર્દિક પંડ્યાના નામ સામેલ છે. ગ્રેડ એ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા મળશે. 

ગ્રેડ બીમાં રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દૂલ ઠાકુર અને મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રેડ સીમાં કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચાહર, શુભમન ગીલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, વૉશિંગટન સુંદર, યુવજેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજનુ નામ સામેલ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget