શોધખોળ કરો
રોહિત શર્માએ પત્ની રીતિકાને જન્મદિવસ પર B'day wish કરીને આ વાતની માંગી માફી, જાણો વિગતે
1/4

રોહિત શર્મા માટે એડિલેડ ટેસ્ટ બિલકુલ સારી ના રહી, ત્યારબાદ તેને પર્થ ટેસ્ટ રમવાનો મોકો ના મળ્યો. એડિલેડમાં રોહિતે ખરાબ પ્રદર્શન કરતાં પહેલી ઇનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં 1 રન બનાવ્યો હતો.
2/4

3/4

રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની રીતિકા સાથેને એક ફોટો શેર કરતાં લખ્યુ છે કે- 'Happy birthday my other half. Apologies for not being there, thought I’ll share this inflight celebration of your birthday last year @ritssajdeh' (મારી અધર હાફને જન્મદિવસની શુભેચ્છા, આ વખતે તારી સાથે ના રહેવા માટે માફી માંગુ છું. એટલા માટે મે તારા ગયા બર્થડેની ફ્લાઇટ સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો છે.)
4/4

મુંબઇઃ ભારતીય સ્ટાર ક્રિકેટર અને હિટમેન તરીકે ઓળખતા રોહિત શર્માની પત્નીનો આજે 32મો જન્મદિવસ છે. રોહિત શર્માએ ખાસ પૉસ્ટ દ્વારા પત્ની રીતિકાને જન્મદિવસની શુભચ્છા પાઠવી છે, પણ તેમાં એક વાતને લઇને માફી પણ માંગી છે. હાલમાં રોહિત રીતિકાની સાથે નથી પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં છે.
Published at : 21 Dec 2018 09:34 AM (IST)
Tags :
Rohit SharmaView More





















