પરંતુ પીટીઆઈએ બોર્ડના એક અધિકારીને ટાંકીને કહ્યું કે, કોહલીની આ માગ પૂરી થવાની શક્યતા ઓછી છે. પ્રશાસન સમિતિ (સીઓએ) સામે રાખવામાં આવેલ આ પ્રસ્તાવને ફ્રેન્ચાઈઝી ટીમોનો ટેકો મળવો મુશ્કેલ છે.
4/5
પરંતુ હવે એવું દેખાતું હોય એવું લાગતું નથી. કોહલીએ બોર્ડ સામે એવી માગ રાખી જે પૂરી થવાની શક્યતા ઓછી લાગી રહી છે. અહેવાલ છે કે, ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલરોને આઈપીએલમાંથી આરામ આપવાની માગ કરી છે જેથી તેને વર્લ્ડ કપ સુધી એકદમ ફીટ રાખી શકાય.
5/5
નવી દિલ્હીઃ વિરાટ કોહલીની ઇમેજ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવા કેપ્ટન તરીકેની રહી છે જેને જે માગ્યુ હોય તો મળ્યું હોય. પછી ભલે તે અનિલ કુંબલને ટીમ ઇન્ડિયાના કોચ પદેથી હટાવાવની હોય કે રવિ શાસ્ત્રીને કોચ બનાવાવની હોય કે ક્રિકેટરોના પગાર વધારવાનો મુદ્દો હોય. ભારતીય ક્રિકેટમાં કોહલી જ એક એવી વ્યક્તિ છે જેની દરેક વાત માનવામાં આવે છે.