શોધખોળ કરો
રોહિત શર્માએ પત્ની રીતિકા સાથેની તસવીર કરી શેર તો આ ભારતીય ખેલાડીએ લીધી મજા
1/3

તસવીરમાં રિતિકાએ ગોગલ્સ પહેર્યા છે અને રોહિત એકદમ તેની સામે જ ઉભો છે. રોહિતનો ચહેરો રિતિકના ગોગલ્સમાં સાફ-સાફ દેખાઈ રહ્યો છે.
2/3

જોકે આ તસ્વીરને જોઈને યજુવેન્દ્ર ચહલએ પણ એક ફની કમેન્ટ કરી છે. ચહલે લખ્યું છે કે, 'આંખોમાં નહીં ભાઈ ગોગલ્સમાં.' આ પહેલા પણ રોહિત સાઉથ આફ્રિકા ટુર પર ગયો હતો ત્યારે તેણે રિતિકાની એક તસવીર પર કમેન્ટ કરી હતી.
Published at : 09 May 2018 07:41 AM (IST)
View More




















