શોધખોળ કરો

સાઉથ આફ્રિકાએ રચ્યો ઈતિહાસ, 48 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે જીતી ટેસ્ટ શ્રેણી

1/8
જોહાનિસબર્ગઃ બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ જોહાનિસબર્ગમાં યજમાન સાઉથ આફ્રિકા અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં 492 રને ભવ્ય વિજય થયો હતો. સાઉથ આફ્રિકા 1970 બાદ સાઉથ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા સામે આ પ્રથમ શ્રેણી વિજય છે. સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાએ સામે 3-1થી શ્રેણી જીતી હતી.

2/8
3/8
4/8
સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ ટીમ પેનીએ ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી હતી.

5/8
મેચમાં કુલ 9 વિકેટ અને બંને ઇનિંગમાં થઈ 45 રન નોંધાવનારા ફિલાન્ડરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

6/8
612 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની બીજી ઈનિંગ 46.4 ઓવરમાં માત્ર 119 રનમાં જ સમેટાઇ ગઈ હતી. વોર્નર, સ્મિથ, બેનક્રોફ્ટ વગર ચોથી ટેસ્ટમાં મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બીજી ઇનિંગમાં માત્ર 2 બેટ્સમેનો જ ડબલ આંકડામાં સ્કોર કરી શક્યા હતા. સાઉથ આફ્રિકા વતી બીજી ઇનિંગમાં ફિલાન્ડરે 6, મોર્કલે 2 અને મહારાજે 1 વિકેટ લીધી હતી.

7/8
સાઉથ આફ્રિકાએ બીજી ઈનિંગમાં કેપ્ટન ડુપ્લેસિસના 120 અને એલ્ગરના 81 રનની મદદથી 6 વિકેટના નુકસાન પર 344 રન બનાવી ઇનિંગ ડિક્લેર કરી હતી. જેના કારણે પ્રવાસી ટીમને જીતવા 612 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેની સામે પૂરી ટીમ માત્ર 119 રનમાં જ ખખડી ગઈ હતી.

8/8
સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં માર્કરામના 152 અને બાવુમાના અણનમ 95 રનની મદદથી 488 રન નોંધાવ્યા હતા. કમિન્સે 5 અને લાયને 3 વિકેટ લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં કેપ્ટન ટીમ પેનીના 62 અને ઉસ્માન ખ્વાજાના 53 રનની મદદથી 221 રન નોંધાવ્યા હતા. સાઉથ આફ્રિકા વતી ફિલાન્ડર, મહારાજા અને રબાડાએ 3-3 વિકેટ લીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget