શોધખોળ કરો

આંસૂ બતાવવામાં  કોઇ શરમ નહીં, પુરુષોનું રડવું સામાન્યઃ સચિન તેડુંલકર

ઇન્ટરનેશનલ મેન્સ વીક દરમિયાન સચિને એક ઓપન લેટરમાં લખ્યું કે, જ્યારે ચીજો ઠીક ના હોય ત્યારે પુરુષોએ મજબૂતી બતાવવી જોઇએ નહીં.

નવી દિલ્હીઃ આંસૂ બતાવવામાં કોઇ શરમ નથી. સચિન તેડુંલકરે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. સચિને આ પોસ્ટમાં પુરુષોની રડવું નબળાઇ માનવામાં આવે છે તે સંદર્ભમાં લખી હતી.  સચિન ઇચ્છે છે કે હવે આ માન્યતા ખત્મ થઇ ગઇ છે. ઇન્ટરનેશનલ મેન્સ વીક દરમિયાન સચિને એક ઓપન લેટરમાં લખ્યું કે, જ્યારે ચીજો ઠીક ના હોય ત્યારે પુરુષોએ મજબૂતી બતાવવી જોઇએ નહીં. સચિને સંદેશ મારફતે પૂછ્યું હતું કે આંસૂ બતાવવામાં કોઇ શરમ નથી. તો તમારે એ હિસ્સાને કેમ છૂપાવવો જેનાથી તમને વાસ્તવમાં મજબૂતી મળે છે. તમારા આંસૂઓને કેમ છૂપાવવા? સચિને લખ્યું કે, આપણને બાળપણથી શીખવવામાં આવે છે કે પુરુષોએ રડવું જોઇએ નહીં. રડવાને પુરુષોને નબળા બનાવે છે. હું એમ માનીને મોટો થયો છો. આ કારણ છે કે હું આજે એ લખી રહ્યો છું કે મને અહેસાસ થયો છે કે હું ખોટો હતો. મારા દર્દ અને મારા સંઘર્ષના કારણે આજે હું અહી પહોંચી શક્યો છું. આ મને એક સારો પુરુષ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget