શોધખોળ કરો

Sania Mirza and Shoaib Malik: છૂટાછેડાના સમાચાર વચ્ચે સાનિયા અને શોએબે બધાને ચોંકાવી દીધા, સાથે મળીને કરશે આ કામ...

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયોના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાનિયા અને શોએબ કાનૂની મુદ્દાને ઉકેલ્યા બાદ છૂટાછેડાની જાહેરાત કરશે.

Sania Mirza and Shoaib Malik Talk Show: ભારતની ટેનિસ સ્ટાર અને છ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઈટલની વિજેતા સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાની અફવા આ દિવસોમાં ચર્ચાનો એક મોટો વિષય છે. જોકે, કપલના અલગ થવાની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે બધાને ચોંકાવી દીધા છે.

વાસ્તવમાં, આ કપલ ઉર્દૂફિલ્કસ માટે એક ટોક શો લાવવા જઈ રહ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક એકસાથે ટોક શો કરતા જોવા મળશે.

સાનિયા મિર્ઝા આ શોને લઈને ઉત્સાહિત છે

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકાના આ શોનું નામ છે 'ધ મલિક મિર્ઝા શો'. આ ટોક શો વિશે વાત કરતી વખતે સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે 'તેમને સાથે મળીને નવું નવું કરવાનું પસંદ છે. મને આ શો કરવાની તક મળતા જ બંને તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતા. અમને પડકારો ગમે છે. સ્પોર્ટ્સ સિવાય મીડિયામાં કામ કરવું અમારા માટે ખૂબ જ રોમાંચક હતું.’

સાનિયા અને શોએબ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયોના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાનિયા અને શોએબ કાનૂની મુદ્દાને ઉકેલ્યા બાદ છૂટાછેડાની જાહેરાત કરશે. બંને લગભગ 12 વર્ષના લગ્ન સંબંધનો અંત લાવવા તરફ આગળ વધ્યા છે. જો કે, આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સાનિયા અને શોએબે હજી સુધી છૂટાછેડાના સમાચાર પર કંઈ કહ્યું નથી. પરંતુ નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, તેઓ કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આનો ઉકેલ આવ્યા બાદ છૂટાછેડા જાહેર કરી શકાય છે. બંનેને એક પુત્ર પણ છે. આ બંને કદાચ પુત્ર ઇઝાનની જવાબદારી સંભાળશે. ઇઝાન લગભગ 4 વર્ષનો છે.

શોએબ મલિક સાનિયા મિર્ઝાને દગો આપી રહ્યો છે

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોએબ મલિક સાનિયા મિર્ઝાને દગો આપી રહ્યો છે અને અન્ય છોકરીને ડેટ કરી રહ્યો છે. આ કારણે સાનિયા અને શોએબના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. જો કે બંનેએ તેમના છૂટાછેડાના સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget