શોધખોળ કરો

વર્લ્ડકપમાં પાકિસ્તાનના ક્રિકેટરે રૂમમાં રાખી હતી આ યુવતીને, મેનેજર આવે ત્યારે કબાટમાં છૂપાવી દેતો, બે ક્રિકેટરોને ખબર પડી ને......

2009ના વર્લ્ડકપ વખતે મોટા ભાગની ટીમ મેનેજમેન્ટ તરફથી ખેલાડીઓને પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે એક જ રૂમમાં રહેવાની પરવાનગી નહોતી અપાઈ.

મુંબઈઃ પાકિસ્તાનના એક ક્રિકેટરે ધડાકો કર્યો છે કે, તેણે 1999ના વર્લ્ડ કપ દરમિયાન એક યુવતીને રૂમમાં રાખી હતી અને ટીમ મેનેજમેન્ટના લોકો આવતા ત્યારે તેના કબાટમાં છૂપાવી દેતો. આ ક્રિકેટરનું નામ સકલૈન મુશ્તાક છે. મુશ્તાકે સ્પષ્ટતા કરી છે કે, આ યુવતી તેની પત્નિ જ હતી. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ક્રિકેટરે રૂમમાં રાખી હતી આ યુવતીને, મેનેજર આવે ત્યારે કબાટમાં છૂપાવી દેતો, બે ક્રિકેટરોને ખબર પડી ને...... 2009ના વર્લ્ડકપ વખતે મોટા ભાગની ટીમ મેનેજમેન્ટ તરફથી ખેલાડીઓને પોતાની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે એક જ રૂમમાં રહેવાની પરવાનગી નહોતી અપાઈ. આ ટીમોમાં પાકિસ્તાનનાં ટીમ મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજમેન્ટ તરફથી દરેક ક્રિકેટરને કહેવામાં આવ્યું હતુ કે કોઈપણ ખેલાડી પોતાની પત્ની સાથે એક રૂમમાં ના રહી શકે. જો કે આ વાત પાકિસ્તાનની ટીમનાં પૂર્વ બૉલર સકલૈન મુશ્તાકને પસંદ આવી નહીં. મુશ્તાક પોતાની પત્નીને સ્વદેશ પરત જવા દેવા ઇચ્છતો નહોતો. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ક્રિકેટરે રૂમમાં રાખી હતી આ યુવતીને, મેનેજર આવે ત્યારે કબાટમાં છૂપાવી દેતો, બે ક્રિકેટરોને ખબર પડી ને...... આ કારણે તેણે પોતાની પત્નીને હૉટલનાં રૂમનાં રાખી હતી. સકલૈને પત્ની સનાને કહ્યું કે, તું ઘરે નહીં જાય અને અહીં જ રહીશ. તે મારી સાથે હૉટલનાં રૂમમાં રહેતી હતી. મેનેજર અથવા કૉચ આવતા ત્યારે હું તેને કબાટમાં છૂપાઈ જવા કહેતો હતો. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ક્રિકેટરે રૂમમાં રાખી હતી આ યુવતીને, મેનેજર આવે ત્યારે કબાટમાં છૂપાવી દેતો, બે ક્રિકેટરોને ખબર પડી ને...... મુશ્તાકે કહ્યું છે કે, એક દિવસ સાથી ખેલાડી અઝહર મહમૂદ અને મોહમ્મદ યૂસુફ રૂમમાં આવ્યા અને કેટલીક મિનિટ પછી હસવા લાગ્યા. તેમણે કહ્યું કે, તેમને ખબર જાણે છે કે, મારી પત્ની રૂમમાં છે એટલે ભાભીએ કબાટમાં છૂપાઈ રહેવાની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Embed widget