શોધખોળ કરો

પાક પીએમ ઇમરાન ખાન પર વિફર્યો ગાંગુલી, ટ્વીટ કરીને કહ્યું- તુ એ નથી જેને........

ગાંગુલીએ સહેવાગના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું કે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનુ સંયુક્ત રાષ્ટ્ર (UNGA)ના 74માં સત્રમાં આપેલુ ભાષણ એકદમ બકવાસ હતુ

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ હવે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનને આડેહાથે લીધો છે. ગાંગુલીએ સહેવાગના ટ્વીટમાં રીટ્વીટ કરતાં ઇમરાન પર ભડક્યો હતો. આ ટ્વીટ ઇમરાનના યુએનજીએમાં આપેલા ભાષણને લઇને હતુ, અહીં ઇમરાન ખાને ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધને લઇને ધમકી આપી હતી. ગાંગુલીએ સહેવાગના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું કે પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનનુ સંયુક્ત રાષ્ટ્ર (UNGA)ના 74માં સત્રમાં આપેલુ ભાષણ એકદમ બકવાસ હતુ. તેમના દેશને શાંતિની જરૂર છે ત્યારે તે યુદ્ધની વાતો કરે છે, જેનાથી હું શૉક્ડ છુ. પાક પીએમ ઇમરાન ખાન પર વિફર્યો ગાંગુલી, ટ્વીટ કરીને કહ્યું- તુ એ નથી જેને........ ગાંગુલીએ કહ્યું કે, જેને આખી દુનિયા એક દિગ્ગજ ક્રિકેટર તરીકે જાણે છે, તે ઇમરાન યુદ્ધની વાતો કરે છે, તેને કહ્યું કે આ તે ઇમરાન નથી જે મહાન ક્રિકેટરની યાદીમાં છે, હું તેમના ભાષણથી શૉક્ડ છું. પાક પીએમ ઇમરાન ખાન પર વિફર્યો ગાંગુલી, ટ્વીટ કરીને કહ્યું- તુ એ નથી જેને........ ટ્વીટમાં રિટ્વીટ કરતાં લખ્યુ- વીરુ, હું આ જોઇ રહ્યો છું અને શૉક્ડ છુ... એક ભાષણ જે અણસાંભળેલુ છે... એક એવી દુનિયા જેને શાંતિ જોઇએ, એક દેશ તરીકે પાકિસ્તાનને આની સૌથી વધુ જરૂર છે.. અને તેમના નેતા આવી બકવાસ કરે છે... નહીં ઇમરાન ખાન ક્રિકેટરની દુનિયામાં હતા તે નથી, સંયુક્ત રાષ્ટ્રમાં તેમનુ ભાષણ બકવાસ હતુ. પાક પીએમ ઇમરાન ખાન પર વિફર્યો ગાંગુલી, ટ્વીટ કરીને કહ્યું- તુ એ નથી જેને........ નોંધનીય છે કે પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગે થોડાક દિવસો પહેલા પાકિસ્તાની પીએમ ઇમરાનના સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા ભાષણનો વીડિયો શેર કરીને મજાક ઉડાવી હતી. હવે આમાં ગાંગુલી પણ સામેલ થઇ ગયો છે. પાક પીએમ ઇમરાન ખાન પર વિફર્યો ગાંગુલી, ટ્વીટ કરીને કહ્યું- તુ એ નથી જેને........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget