શોધખોળ કરો
SCએ BCCIને નવું સંવિધાન બનાવવા કહ્યું, કેન્દ્ર કે રાજ્યના મંત્રી નહીં બની શકે ક્રિકેટ બોર્ડના પદાધિકારી
1/5

લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના
2/5

જો કે, સુપ્રીમ કોર્ટે એક રાજ્ય, એક વોટ ની શરતમાં રાહત આપી છે. લોઢા કમિટીની ભલામણમાં તમામ રાજ્યમાં એક જ ક્રિકેટ સંઘને પૂર્ણ સદસ્યતા આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્ય પર અસર પડી રહી હતી. જ્યાં વર્ષોથી ત્રણ-ત્રણ ક્રિકેટ બોર્ડ સક્રિય છે. સાથે રાજ્ય પ્રમાણે સદસ્યતા મળવાની શરતને લઈને રેલવે, સેના અને યુનિવર્સિટીઓના ક્રિકેટ બોર્ડની સદસ્યતા ખતમ થઈ જવાનો ખતરો પણ હતો
Published at : 09 Aug 2018 09:17 PM (IST)
View More




















