શોધખોળ કરો

વર્લ્ડકપઃ બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસને રચ્યો ઈતિહાસ, જાણો વિગત

અફઘાનિસ્તાન સામે સાઉથેમ્ટનમાં રમાઇ રહેલા મુકાબલામાં શાકિબે 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન જ્યારે તે 35 રન પર પહોંચ્યો ત્યારે વર્લ્ડકપમાં 1000 રન બનાવનારો પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો

માંચેસ્ટરઃ આઈસીસી વર્લ્ડકપ 2019માં બાંગ્લાદેશના શાનદાર પ્રદર્શનમાં તેના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો મુખ્યફાળો છે. અફઘાનિસ્તાન સામે સાઉથેમ્ટનમાં રમાઇ રહેલા મુકાબલામાં શાકિબે 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન જ્યારે તે 35 રન પર પહોંચ્યો ત્યારે વર્લ્ડકપમાં 1000 રન બનાવનારો પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. વર્તમાન વર્લ્ડકપમાં શાકિબ 6 મેચની 6 ઈનિંગમાં 476 રન બનાવી ચુક્યો છે અને સૌથી વધારે રન બનાવનારા ખેલાડીમાં ટોચ પર છે. જેના કારણે બાંગ્લાદેશે સેમી ફાઇનલમાં પહોંચવાનું સ્વપન જોઈ રહ્યું છે. 32 વર્ષીય શાકિબ વર્તમાન વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમા છે અને બે સદી ફટકારી ચુક્યો છે. ઈંગ્લેન્ડ સામે 121 અને વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 124 રનની ઈનિંગ રમી હતી. પ્રેગનન્સિના 26માં સપ્તાહે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીર થઈ વાયરલ .... તો વર્લ્ડકપમાં વધુ એક વખત ભારત-પાકિસ્તાનની થઈ શકે ટક્કર, જાણો કેવી રીતે બીજેપીમાં સામેલ થયા  વિદેશ મંત્રી એસ જયશંકર, જેપી નડ્ડાની હાજરીમાં લીધું સભ્યપદ અસ્મિતા વિશેષઃ કલમ 370થી શું મળ્યું, શું ગુમાવ્યું?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Embed widget