શોધખોળ કરો
રાજસ્થાન રોયલ્સનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો આ દિગ્ગજ ખેલાડી, ‘ગુલાબી’ રંગમાં જોવા મળશે હવે આ બ્લૂ બ્રિગેડ
1/4

રાજસ્થાન રોયલ્સે ટીમની જર્સીનો રંગ બદલવાનો નિર્ણય કર્યો છે. આ સીઝનમાં ખેલાડી બ્લૂની જગ્યાએ ગુલાબી રંગની જર્સીમાં જોવા મળશે. ફ્રેન્ચાઈઝીએ જારી કરેલ નિવેદનમાં કહ્યું કે, ‘જયપુરને ગુલાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે, જોધપુર ગુલાબી પત્થર માટે જાણતું છે અને ઉદયપુર ગુલાબી સંગમરમરનું ઉત્પાદન કરે છે. આ રીતે ગુલાબી રંગ ટીમ માટે યોગ્ય છે. તેનાથી ફેન્સ પણ જોડાયેલા હોવાનું અનુભવશે.’
2/4

નવી દિલ્હીઃ આઈપીએલની પ્રથમ સીઝન એટલ કે 2008માં પ્રથમ ખિતાબ જીત્યા બાદથી ખોવાઈ ગયેલ રાજસ્થાન રોયલ્સની ટીમ આ સીઝનમાં ફરી એક વખત ઈતિહાસ રચવા ઉતરશે. તેના માટે તેણે પોતાની ટીમમાં બે મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે.
Published at : 11 Feb 2019 10:53 AM (IST)
View More





















