શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના ‘ગબ્બરે’ કર્યું પરાક્રમ, સચિન-કોહલી પણ નથી બનાવી શક્યા આ રેકોર્ડ

1/12
લિસ્ટમાં સામેલ ત્રણ ક્રિકેટરોએ ભારત સામે રમતી વખતે 100મી વન ડેમાં સદી ફટકારી છે.

2/12
છેલ્લે ડેવિડ વોર્નરે સપ્ટેમ્બર 2017માં ભારત સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કારકિર્દીની 100મી વન-ડેમાં 124 રનની ઇનિંગ રમી હતી.

3/12
ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાના એક-એક ખેલાડીએ આવી સિદ્ધિ મેળવી છે.

4/12
પાકિસ્તાનનો યુસુફ યોહાના, શ્રીલંકાનો કુમાર સંગાકારા, વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેલ, ઇંગ્લેન્ડનો માર્ક્સ ટ્રેસ્કોથિક્સ, વેસ્ટ ઇન્ડિઝનો રામનરેશ સરવન પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

5/12
વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રીનીઝે સૌ પ્રથમ વખત 100મી વન-ડેમાં સદી ફટકારવાની સિદ્ધી મેળવી હતી. પાકિસ્તાન સામે શારજહામાં 1988ના રોજ તેમણે 102 રનની અણનમ ઇનિંગ રમી હતી.

6/12
વેસ્ટ ઇન્ડિઝના ત્રણ ખેલાડીઓ 100મી વન-ડેમાં સદી ફટકારવાની સિદ્ધી મેળવી ચૂક્યા છે.

7/12
શિખરને તેના સાથી ખેલાડીઓ ગબ્બરના નામે ઓળખે છે. કેચ પકડ્યા બાદ તેનો એક અંદાજ ખાસ જાણીતો છે. શિખરના પરિવારમાં પત્ની આયશા અને પુત્ર જોરાવર છે.

8/12
સાઉથ આફ્રિકાનો કોઇપણ બેટ્સમેન તેની 100મી વન-ડેમાં સદી ફટકારી શક્યો નથી.

9/12
ધવને ઓક્ટોબર 2010માં ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમાં વન ડે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જે બાદ બીજી વન ડે રમવા માટે તેણે લાંબો સમય રાહ જોવી પડી હતી. જૂન 2011માં વેસ્ટ ઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં 51 રન બનાવીને તેની ટીમમાં વાપસી થઈ હતી.

10/12
ભારત તરફથી 100 કે તેથી વધુ વન-ડે રમનાર ધવન 34મો ક્રિકેટર બન્યો હતો. 463 વન-ડે રમવા સાથે લિસ્ટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટોચ પર છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ભારતીયોના લિસ્ટમાં રાહુલ દ્રવિડ 344 વન-ડે સાથે બીજા ક્રમે છે.

11/12
જે બાદ ન્યૂઝીલેન્ડનો ક્રિસ કેન્સ આવી સિદ્ધિ મેળવનારો ક્રિકેટ જગતનો બીજો ખેલાડી હતો. 1999માં ક્રાઇસ્ટચર્ચમાં કેન્સે ભારત સામે 115 રન બનાવ્યા હતા.

12/12
જોહાનિસબર્ગઃ યજમાન સાઉથ આફ્રિકા સામે અત્રેના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમ પર રમાઇ રહેલી ચોથી વનડેમાં ભારતના ઓપનર શિખર ધવને કારકિર્દીની 100મી વન-ડેમાં સદી ફટકારી હતી. આ સાથે જ ધવન 100મી મેચમાં આવી સિદ્ધી મેળવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget