શોધખોળ કરો
Advertisement
અંગૂઠાના ફેક્ટર બાદ શિખર ધવને શાયરી ટ્વીટ કરીને કહી ખાસ વાત, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર ધવને ટ્વીટર પર રાહત ઇન્દૌરીની શાયરી લખતા એક પૉસ્ટ કરી છે
નવી દિલ્હીઃ સ્ટાર ઓપનર શિખર ધવન ઇજાગ્રસ્ત થયાં વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટલો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શતકીય ઇનિંગ રમીને જીતનો પાયો નાંખનારો ધવન હાલ ટીમ ઇન્ડિયાથી દુર છે. અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા સુધી ટીમ સાથે નહીં જોડાઇ શકે. આને ધ્યાનમાં લઇને હવે ટીમ ઇન્ડિયાએ ઋષભ પંતને ઇંગ્લેન્ડ બોલાવ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર ધવને ટ્વીટર પર રાહત ઇન્દૌરીની શાયરી લખતા એક પૉસ્ટ કરી છે.
ધવને ટ્વીટ કર્યુ કે...
કભી મહક કી તરહ હમ ગુલોં સે ઉડતે હૈ
કભી ધૂએ કી તરહ પર્બતો સે ઉડતે હૈ...
યે કૈંચિયાં હમે ઉડને સે ખાક રોકેંગી,
કે હમ પરો સે નહીં... હૌસલોં સે ઉડતે હૈ...
- શાયર રાહત ઇન્દૌરી
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલનો બૉલ ડાબા હાથના અંગૂઠા પર વાગતા ફેક્ચર થયુ હતુ. મેચમાં ધવને 117 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.Kabhi mehek ki tarah hum gulon se udte hain... Kabhi dhuyein ki tarah hum parbaton se udte hain... Ye kainchiyaan humein udne se khaak rokengi... Ke hum paron se nahin hoslon se udte hain...#DrRahatIndori Ji pic.twitter.com/h5wzU2Yl4H
— Shikhar Dhawan (@SDhawan25) June 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement