શોધખોળ કરો
વેસ્ટ ઇન્ડીઝના આ ક્રિકેટરે 43ની ઉંમરે ફટકારી સેન્ચુરી
1/5

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌધી વધારે ઉંમરે સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જેક હોબ્સને નામે છે. તેણે 46 વર્ષની ઉંમરે 1929માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 142 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડના જ બીજા બેટ્સમેન ઈ હેન્ડરેને 45 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 1934માં 132 રનની ઇનિંગ રમી હતી.
2/5

ચંદ્રપોલે 2017 કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર બેટિંગ કરતાં 50થી વધારેની સરેરાશ સાથે 819 રન બનાવ્યા. તેમાં ત્રણ સેન્ચુરી પણ સામેલ છે. આ જ કારણ છે કે લંકાશાયરની ટીમે 2018 માટે ચંદ્રપોલ સાથે કરાર કર્યા છે.
Published at : 14 Nov 2017 12:02 PM (IST)
Tags :
West IndiesView More























