શોધખોળ કરો

સમલૈંગિક સંબંધનો જાહેરમાં સ્વીકાર કરનારી ખેલાડીએ બહેન પર લગાવ્યો મોટો આરોપ, જાણો વિગત

દુતી ચંદે કહ્યું, મારી બહેન મને બ્લેમેલ કરી રહી છે. તેણે મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને મને ફટકારી પણ હતી.

નવી દિલ્હીઃ 2018ની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની જાણીતી એથલીટ દુતી ચંદે  રવિવારે સમલૈંગિક સંબંધોમાં હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. જે બાદ આજે તેણે તેની બહેન સાથે સંબંધને લઈ મોટો ખુલાસો કર્યો હતો. દુતી ચંદે કહ્યું, મારી બહેન મને બ્લેમેલ કરી રહી છે. તેણે મારી પાસે 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને મને ફટકારી પણ હતી. તે મને બ્લેકમેલ કરતી હોવાથી મેં પોલીસને પણ જાણ કરી હતી. બહેનના ત્રાસથી કંટાળી મારે સમલૈંગિક સંબંધ હોવાની વાત સ્વીકારવા મજબૂર થવું પડ્યું હતું. જાહેરમાં આ વાતનો સ્વીકાર કરનારી દુતી ચંદ ભારતની પ્રથમ એથલિટ છે. દુતીએ ધ સન્ડે એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતની કબૂલાત કરી હતી. દુતીએ જણાવ્યું છે કે, તે પોતાના વતન ચાકા ગોપાલપુર (ઓરિસ્સા)માં એક છોકરી સાથે રિલેશનશીપમાં છે. જ્યારે સર્વોચ્ચ અદાલતે કલમ 377 પર ફેંસલો સંભળાવ્યો ત્યારે અમે નક્કી કર્યું હતું કે, હવે સાથે જિંદગી વીતાવવામાં કોઇ પ્રકારનો ખતરો નથી. અમે લગ્ન કરીને નાનો પરિવાર વસાવવાનો નિર્ણય કર્યો હતો. દુર્તીએ તેના પાર્ટનર અંગે કહ્યું હતું, તે મારા જ શહેરની છે અને તેને પણ રમત પસંદ છે. તેણે મારી વિશે વાંચ્યું અને સ્પોર્ટ્સમાં મારે કરિયર બનાવવા કેટલો સંઘર્ષ કરવો પડ્યો તે જાણ્યું હતું. જે બાદ તેણે મને કહ્યું કે હું તમારી કહાની પ્રેરિત થઈ છું. આ રીતે અમારી મુલાકાત થઈ. દુતીએ કહ્યું, હું કોઈ એવી વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જે મને સતત એક સારી ખેલાડી બનવા માટે પ્રેરણા આપે છે. હું છેલ્લા 10 વર્ષથી સ્પ્રિંટર છું અને લગભગ આગામી 5-7 વર્ષ સુધી દોડી શકુ છું. હું સ્પર્ધામાં ભાગ લેવા માટે આખી દુનિયામાં ફરુ છું. આ સરળ નથી. મને કોઈના સહારાની જરૂર છે. દુતી એશિયન ગેમ્સ 2018માં બે સ્લિવર મેડલ જીતી હતી. તે 100 મીટર અને 200 મીટર ફાઈનલમાં બીજા સ્થાને આવી હતી. ભારત માટે મેડલ જીતી ચૂકેલી સ્ટાર એથલીટે કર્યો મોટો ખુલાસો, કહ્યું- હું સમલૈંગિક છું વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચને લઈ કેપ્ટન કોહલીએ શું કહ્યું ? જાણો વિગત હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી નવી SVU, જાણો કિંમત અને ફીચર્સ ચૂંટણી પૂરી થતાં વધી રહેલા પેટ્રોલના ભાવ મુદ્દે સુરતના લોકોએ શું કહ્યું? જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget