ધોનીની નિવૃત્તિ પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું- ચેમ્પિયન જલદી રમત નથી છોડતાં, જ્યાં સુધી હું છું.....
પ્રેસ કોન્ફરન્સમાં ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું મહેન્દ્ર ધોની મામલે ટીમ મેનેજમેન્ટ કે સિલેકટર્સ સાથે વાત કરી છે? જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, જ્યારે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે પણ આ પ્રકારની વાતો થતી હતી પરંતુ મેં વાપસી કરી. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટનો ઘણો મોટો ખેલાડી છે. જો તમે તેના રેકોર્ડ જોશો તો માત્ર પ્રશંસા જ નીકળે છે.
પ્રેસ કોન્ફરન્સમાં ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું મહેન્દ્ર ધોની મામલે ટીમ મેનેજમેન્ટ કે સિલેકટર્સ સાથે વાત કરી છે? જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, જ્યારે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો ત્યારે પણ આ પ્રકારની વાતો થતી હતી પરંતુ મેં વાપસી કરી. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટનો ઘણો મોટો ખેલાડી છે. જો તમે તેના રેકોર્ડ જોશો તો માત્ર પ્રશંસા જ નીકળે છે.Mumbai: Sourav Ganguly takes charge as the President of Board of Control for Cricket (BCCI). pic.twitter.com/Qlnu49oYV0
— ANI (@ANI) October 23, 2019
ધોનીની નિવૃત્તિને લઈ ગાંગુલીએ તેના પર અમે કોઇ ફેંસલો નહીં કરીએ કે ન તો ટીમ મેનેજમેન્ટ દ્વારા કોઇ દબાણ બનાવવામાં આવશે. રિટાયરમેન્ટ પર માત્ર મહેન્દ્ર સિંહ ધોનીએ જ ફેંસલો કરવો પડશે, જ્યાં સુધી હું છું ત્યા સુધી દરેક ક્રિકેટરનું સન્માન થશે.#WATCH from Mumbai: Sourav Ganguly addresses media after taking over as the BCCI President. https://t.co/q8djFRhPhX
— ANI (@ANI) October 23, 2019
ધોની હાલ ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. તેણે સાઉથ આફ્રિકા સામે સીરિઝમાં આપવામાં આવ્યો હતો. વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ધોનીની નિવૃત્તિની અટકળો થઈ રહી છે. જ્યારે ધોની કે ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.Sourav Ganguly after taking charge as the President of Board of Control for Cricket (BCCI) in Mumbai: I will speak to him (Virat Kohli) tomorrow. He is the captain of India. He is the most important man in Indian cricket. We will support him in every possible way. pic.twitter.com/4f6SSWApuO
— ANI (@ANI) October 23, 2019
સાઉથ આફ્રિકા સામે ગઇકાલે રાંચી ટેસ્ટમાં ભારતની જીત બાદ ધોની ટીમ ઈન્ડિયા સાથે ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. કોચ રવિ શાસ્ત્રીએ પણ એમ એસ ધોની સાથે તસવીર ટ્વિટ કરી હતી.#WATCH Sourav Ganguly while addressing media after taking charge as the President of Board of Control for Cricket (BCCI) in Mumbai: I got this (blazer) when I was the Captain of India. So, I decided to wear it today. But, I didn't realize it's so loose. pic.twitter.com/FgwYmfsyO8
— ANI (@ANI) October 23, 2019
મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળ્યા જામીન, મુકી આ શરતSourav Ganguly, President of Board of Control for Cricket on 'Clause 38' (a rule of BCCI about conflict of interest): It has to change. It is already being done by CoA, the administrators who vacated office today have already put it in SC. So, we'll see how far it gets modified. pic.twitter.com/LOwaUYN0XK
— ANI (@ANI) October 23, 2019