શોધખોળ કરો
એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલો આ ક્રિકેટર હવે કેરેબિયન પ્રીમિયર લીગમાંથી પણ થયો બહાર, જાણો કારણ
1/3

શાકિબ અલ હસનની ગેરહાજરીમાં સ્મિથનો ટીમમાં સમાવેશ કરાયો હતો. આ ટુર્નામેન્ટ દરમિયાન તેનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નહોતું. તેણે જમૈકા તલહવાસ સામેની મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ હવે ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
2/3

ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે સેંટ લૂસિયા સ્ટોર્સ સામે ટોસ દરમિયાન કહ્યું હતું કે, સ્મિથ પેટ દર્દથી પરેશાન છે. હવે આ સમાચાર પર ટીમના કોચ રોબિન સિંહે પણ મોહર મારી દીધી છે. તેણે કહ્યું કે, સ્મિથની માંસપેશી ખેંચાઈ ગઈ છે. જેના કારણે તે સારવાર માટે વતન ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે.
Published at : 03 Sep 2018 03:36 PM (IST)
View More




















