શોધખોળ કરો
આ ભારતીય ક્રિકેટરનું જમવાનું બિલ આવ્યું સાત લાખ રૂપિયા, જાણો શું છે હકીકત
1/5

ક્રિકેટ કરિયરમાં આકાશ ચોપડાએ ભારત તરફથી દસ ટેસ્ટ મેચ રમી છે. આ દસ મેચ દરમિયાન રમાયેલી 19 ઈનિંગમાં આકાશે 437 રન બનાવ્યાં હતાં. આ દરમિયાન તેણે બે અર્ધશતક પણ લગાવ્યાં હતાં. ટેસ્ટ ઉપરાંત આકાશે આઈપીએલની પહેલી સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી હતી. જોકે, તેને ખાસ સફળતા મળી નહોતી.
2/5

નોંધનીય છે કે આકાશ ચોપડા ક્રિકેટમાં વધારે ફેમસ નથી થયો પરંતુ તેણે કમેન્ટ્રી દ્વારા પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. આકાશને લખવાનો પણ શોખ છે. તેણે અત્યાર સુધીમાં ‘નંબર્સ ડૂ લાઈ’, ’ધ ઈનસાઈડર’, ’બિયોન્ડ ધ બ્લૂ’, ’આઉટ ઓફ ધ બ્લૂ’ જેવા પુસ્તક પણ લખ્યાં છે.
Published at : 17 Jul 2018 07:45 AM (IST)
View More





















