શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામેની હારથી ગિન્નાયો ગાવસ્કર, કહ્યું- જો ભારત બાકીની મેચો હારે તો કોહલી અને શાસ્ત્રીને......
1/7

ગાવસ્કરે કહ્યું કે, સાઉથ આફ્રિકા પ્રવાસથી જ સિલેક્શનને લઇને મોટી ભૂલ કરવામાં આવી રહી છે. જો યોગ્ય રીતે સિલેક્શન કરવામાં આવે તો આ મેચ ટીમ જીતી શકતી હતી.
2/7

ગાવસ્કરે કેએલ રાહુલને લઇને પણ સવાલ કર્યો છે, તેને કહ્યું રાહુલને ટીમમાંથી બહાર કરવો જોઇએ, ભારત મોકલીને તેને ઘરેલું ક્રિકેટ મેચો રમવાનું કહેવું જોઇએ.
Published at : 19 Dec 2018 12:43 PM (IST)
View More




















