શોધખોળ કરો
હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસીથી આ દિગ્ગજ ક્રિકેટર ભડક્યા, ઉઠાવ્યો મોટો સવાલ
1/4

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયામાં સામેલ થવા પર ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકરે સવાલ ઉભા કર્યા છે. જણાવીએ કે, હાલમાં જ બીસીસીઆઈની કમિટિ ઓફ એડમિનિસિટ્રેટર્સે હાર્દિક પંડ્યા અને કેએલ રાહલ પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. તેની સાથે જ હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા સાથે ફરી જોડાઈ ગયો છે.
2/4

તેમણે જણાવ્યું કે, સવાલ તે ઉદ્ભવે છે કે, હાર્દિક પંડ્યાને શામાટે નિલંબિત કરવામાં આવ્યો હતો અને કોઇ પણ પ્રકારની સુનાવણી વીના નિલંબન શામાટે રદ કરવામાં આવ્યો. શું હાર્દિકે જે કંઇ કર્યુ તેને તમામ લોકો ભૂલી ગયા છે.
Published at : 28 Jan 2019 07:32 AM (IST)
View More





















