શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે ટીમ ઇન્ડિયાના આ પૂર્વ બોલર પર લાગેલ આજીવ પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર શ્રીસંતને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ તરફથી આ શ્રીસંત પર લગાવવામાં આવેલ આજીવ પ્રતિબંધ કત્મ કર્યો છે. જસ્ટિસ અકોશ ભૂષણની અધ્યક્ષતાવીળી સુપ્રીમ કોર્ટની બેંચે બીસીસીઆઈને પૂર્વ ક્રિકેટર શ્રીસંતને આપવામાં આવેલ સજા પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ ખત્મ થઈ ગયો છે. પરંતુ હજુ તે રમી નહીં શકે. કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈ શ્રીસંતનો પક્ષ પણ સાંભળે. કોર્ટે એ પણ કહ્યું કે, આજીવન પ્રતિબંધ વધારે પડતો છે. નિર્ણય બાદ શ્રીસંત ખુદ મીડિયા સામે આવ્યો અને તેણે વકીલોનો આભાર માન્યો અને કહ્યું કે, મેદાન પર વાપસી માટે પૂરી રીતે તૈયાર છું. તેણે એ પણ કહ્યું કે, જો લિએન્ડર પેસ 45 વર્ષની ઉંમરે ગ્રાન્ડસ્લેમ રમી શકે તો હું પણ ક્રિકેટ રમી શકુ છું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

ABP Premium

વિડિઓઝ

Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?

HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

Embed widget