શોધખોળ કરો

IPL: સુરેશ રૈનાએ રચ્ચો ઈતિહાસ, આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી, જાણો વિગત

દિલ્હીના ઓપનર પૃથ્વી શૉનો કેચ પકડવાની સાથે જ રૈનાએ આઈપીએલમાં કેચની સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સુરેશ રૈનાએ બુધવારે રાતે દિલ્હી સામે રમાયેલી મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલે દિલ્હીના ઓપનર પૃથ્વી શૉનો કેચ પકડવાની સાથે જ તેણે આઈપીએલમાં કેચની સેન્ચુરી લગાવી હતી. આઈપીએલના ઇતિહાસમાં 100 કેચ પકડવાની સિદ્ધી હાંસલ કરી હતી. રૈનાએ આઈપીએલમાં કુલ 189 મેચ રમી છે. સૌથી વધારે કેચ પકડવાના મામલે એબી ડિવિલિયર્સ 84 કેચ સાથે બીજા નંબર પર છે. રૈનાએ દિલ્હી સામે 37 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી હતી. જેની સાથે જ તે ટી20 ક્રિકેટમાં 50મી ફિફ્ટી હતી. આ સાથે જ તે 50+નો સ્કોર બનાવનારો પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો હતો. વિરાટ કોહલી 60 વખત આ કારનામું કરી ચુક્યો છે અને તે લિસ્ટમાં પહેલા નંબર પર છે. આ ઉપરાંત સુરેશ રૈનાએ એક ખાસ રેકોર્ડ પણ તેના નામે નોંધાવી દીધો છે. બુધવારે રાતે મેચમાં રૈનાએ 59 રનની ઈનિંગ રમવાની સાથે આઈપીએલ 2019માં 300 રન પૂરા કરી લીધા છે. ચાલુ સીઝનમાં તે 13 મેચમાં 306 રન બનાવી ચુક્યો છે. જેનવી સાથે તે આઈપીએલ ઇતિહાસની તમામ 12 સીઝનમાં 300+ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. રૈનાએ સર્વાધિક રન આઈપીએલ 2013માં બનાવ્યા હતા. તે વખતે તેણે 548 રન ફટકાર્યા હતા. સુરેશ રૈના આઈપીએલ ઈતિહાસમાં સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં બીજા નંબર પર છે. તે અત્યાર સુધીમાં 5291 રન ફટકારી ચુક્યો છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 5396 રન સાથે નંબર વન પર છે. IPL 2019: ચેન્નાઇએ દિલ્હીને 80 રનથી હરાવ્યું, પોઇન્ટ ટેબલમાં ટોપ પર બર્થ ડે પર પતિ વિરાટ સાથે આ રીતે અનુષ્કાએ વીતાવ્યો સમય, જુઓ તસવીરો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget