શોધખોળ કરો
Advertisement
ઊંચી એડીના સેન્ડલથી પરેશાન થઈ આ હોટ એક્ટ્રેસ, કેમેરાની સામે જ સેન્ડલ ઉતારીને આપ્યા પોઝ,જુઓ તસવીરો
સ્વરાએ પોઝ આપતા પહેલા કંઈપણ વિચાર્યા વગર તેના સેંડલ ઉતારી દીધા હતા.. જે બાદ તેણે મીડિયાને હસતા હસતા પોઝ આપ્યા હતા.
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં આઈફા એવોર્ડની 20મી એડિશનમાં સિતારાઓ દ્વારા ધમાકેદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મો અને કલાકોરને તેમના કામ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ ફંકશનમાં જ્યારે સ્વરા ભાસ્કર ગ્રીન કાર્પેટ પહોંચી ત્યારે હાઈ હીલ્સના કારણે પરેશાન થઈ હતી.
ઘણી મુશ્કેલી બાદ સ્વરાએ પોઝ આપતા પહેલા કંઈપણ વિચાર્યા વગર તેના સેંડલ ઉતારી દીધા હતા. જે બાદ તેણે મીડિયાને હસતા હસતા પોઝ આપ્યા હતા.
સ્વરાનો આ અંદાજ ફેંસને ઘણો પસંદ આવી રહ્યો છે. હાઈ હિલ્સથી પરેશાન સ્વરા ભાસ્કરના ચહેરના એક્સપ્રેશન જોવા લાયક હતા.
પિઝા-બર્ગરના પેકિંગ પર લખવામાં આવશે કેલરી, FSSAI તૈયારી કરી રહ્યું છે નવો નિયમ, જાણો વિગત
કલાકારો દ્વારા ‘રત્નાકર’ એવોર્ડ પરત કરાયા બાદ સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માંગતો વીડિયો આવ્યો સામે, જાણો શું કહ્યું
મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement