શોધખોળ કરો

ફાઈનલ જીતનાર Ausની ટીમને મળ્યાં 7 કરોડ 40 લાખ, ભારતની ટીમને કેટલાં રૂપિયા મળ્યાં? જાણો

આ વખતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 85 રનથી પરાજય આપીને પાંચમીવાર ખિતાબ પોતાના નામે કર્યો હતો. 6 મેચ રમનાર ઓસ્ટ્રેલિયાની ટીમને 7 કરોડ 40 લાખ રૂપિયા મળ્યાં.

ટી20 વર્લ્ડકપમાં વિજય મેળવનાર ઓસ્ટ્રેલિયા ટીમને આઈસીસીએ 7 કરોડ 40 લાખ રૂપિયા ઈનામના રૂપમાં આપ્યા હતાં. જોકે ફાઈનલમાં પરાજય ટીમ ઈન્ડિયાને તેના અડધા રૂપિયા આપવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ 2018માં રમાયેલી વર્લ્ડકપની તુલનામાં આ વખતે 5 ગણી રકમ વધારે આપવામાં આવી છે. જ્યારે આ વખતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 85 રનથી પરાજય આપીને પાંચમીવાર ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયા પહેલીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 6 મેચ રમનાર ઓસ્ટ્રેલિયાની ટીમને 7 કરોડ 40 લાખ રૂપિયા મળ્યાં છે. તો એનો મતલબ એવો થયો કે, એક મેચ રમવા માટે 1 કરોડ 23 લાખ રૂપિયાથી વધારે રમક મળી છે. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં 5 મેચ રમી હતી કારણ કે ઈંગ્લેન્ડની વિરૂદ્ધ તેની સેમીફાઈનલ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી અને ટીમ સીધી ફાઈનલમાં પહોંચી ગઈ હતી. ભારતનો પરાજય થયો છતાં પણ 3 કરોડ 70 લાખ રૂપિયા મળ્યાં છે. આ રકમ પ્રમાણે, ટીમ ઈન્ડિયાને એક મેચ માટે 74 લાખ રૂપિયા મળ્યાં છે. પોતાની પહેલી લીગ મેચમાં ભારતને પરાજય આપનાર ઓસ્ટ્રેલિયન ટીમે બતાવ્યું કે, તે ચાર વાર ચેમ્પિયન કેમ છે. કાંગારૂ ટીમે મેચની શરૂઆતથી જ ઝડપી રન બનાવવાનું શરૂ કરી દીધું હતું અને ભારતને બેકફુટ પર મોકલી દીધું હતું. ત્યાર બાદ ભારત મેચમાં વાપસી કરી શક્યું જ નહીં અને 85 રનના મોટા અંતરથી આ મેચમાં પરાજય થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget