શોધખોળ કરો

તાલિબાન વિરુદ્ધ દુનિયા સામે મદદ માંગવી ક્રિકેટર રાશીદ ખાનને પડી ભારે, હવે મળશે આ સજા, જાણો વિગતે

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન હાલમાં ઇંગ્લેન્ડમાં છે અને ત્યાં ધ હન્ડ્રેડ લીગમાં રમી રહ્યો છે, અહીં તે ટ્રેન્ટ રૉકેટ્સ (Trent Rockets )ની ટીમ તરફથી રમી રહ્યો છે.  

કાબુલઃ ક્રિકેટની દુનિયામાં કરિશ્માઇ સ્પિનર તરીકે જાણીતા અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન મુશ્કેલીમાં ફસાયો છે. રાશિદ ખાને થોડાક દિવસો પહેલા એક ભાવુક પૉસ્ટ લખી હતી, જે પોતાના દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ વિરુદ્ધની હતી અને તેમાં વિદેશોના નેતાઓ પાસે મદદ માંગી હતી. તેને દુનિયાભરના નેતાઓને અફઘાનિસ્તાનને બચાવવા માટે મદદની અપીલ કરી હતી. પરંતુ હવે તેને આ કામની સજા મળી શકે છે. રિપોર્ટ છે કે, તેને સજા રૂપે હવે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં હાલ તનાણપૂર્ણ સ્થિતિ છે. તાલિબાને પોતાના શાસની જાહેરાત કરી દીધી છે, અને દેશના દરેક ખુણામાં તાલિબાન રાજ અસ્તિત્વમા આવી ચૂક્યુ છે. આ વાતને લઇને સ્પિનર રાશિદ ખાન ખુબ ચિંતિત છે. તેને થોડાક સમય બાદ એક ભાવુક પૉસ્ટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. 

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન હાલમાં ઇંગ્લેન્ડમાં છે અને ત્યાં ધ હન્ડ્રેડ લીગમાં રમી રહ્યો છે, અહીં તે ટ્રેન્ટ રૉકેટ્સ (Trent Rockets )ની ટીમ તરફથી રમી રહ્યો છે.  

રાશિદ ખાને ટ્વીટ કરીને લખ્યુ હતુ- દુનિયાભરના પ્રિય નેતાઓ. મારો દેશ સંકટમાં છે. પ્રતિદિવસ મહિલાઓ અને બાળકો સહિત હજારો લોકો મરી રહ્યાં છે. ઘરો અને સંપતિઓ બરબાદ કરવામાં આવી રહી છે. લોકોને પોતાના ઘર છોડીને જવા માટે મજબૂર કરવામાં આવી રહ્યાં છે. આ મુશ્કેલ સ્થિતિમાં અમને એકલા ના છોડો. અફઘાનિસ્તાન અને અહીંના લોકોને બરબાદ થતાં બચાવી લો. અમે શાંતિ ઇચ્છીએ છીએ.

ખાસ વાત છે કે, રાશિદ ખાનના આ ટ્વીટ બાદ તાલિબાન શાસનમાં ચિંગારી ઉઠી છે. તાલિબાન રાજ આવ્યા બાદ હવે રાશિદ ખાનનુ ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકેનુ પદ જઇ શકે છે. જોકે, આની અધિકારીક પુષ્ટી નથી થઇ. 

તાલિબાન વિરુદ્ધ દુનિયા સામે મદદ માંગવી ક્રિકેટર રાશીદ ખાનને પડી ભારે, હવે મળશે આ સજા, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ

Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget