શોધખોળ કરો
કોહલી બન્યો સાન્તાક્લોઝ, બાળકોને ગિફ્ટ આપી કહી આ વાત, જાણો વિગત
1/4

કોહલીએ બાળકો સાથે વાત કરી હતી અને પુછ્યું હતું કે શું ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મળવા માંગશે. બાળકોએ જ્યારે હા કહ્યું તો કોહલીએ પોતાની નકલી મૂછો અને કેપ હટાવી બાળકોને ચોંકાવી દીધા હતા.
2/4

નવી દિલ્હીઃ કટકમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન ડે રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા ક્રિસમસ વેકેશન માણશે. હાલના દિવસોમાં દરેક સ્થાને ક્રિસમસની તૈયારીઓ ચાલી રહી છે. ક્રિસમસ દરમિયાન બાળકોમાં જેના માટે સૌથી વધારે ઉત્સુકતા રહે છે તે સાન્તાક્લોઝની હોય છે. આવા જ કેટલાક ખાસ બાળકોની ભેટ આપવા માટે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાન્તાનો વેશ ધારણ કર્યો હતો.
Published at : 22 Dec 2019 07:14 AM (IST)
View More




















