શોધખોળ કરો

ખરાબ વર્તન કરવા બદલ ટીમ ઈન્ડિયાના મેનેજરને સીરિઝની અધવચ્ચે જ ભારત પરત મોકલી દેવાયા

બીસીસીઆઈએ બે હાઇ કમિશનને કહ્યું કે ભારતીય હાઇ કમિશનના અધિકારીઓએ સુબ્રમણ્યમનો સંપર્ક કર્યો હતો ત્યારે તેણે અધિકારીઓને મહત્વ આપ્યું નહોતું અને ખરાબ વ્યવહાર કર્યો હતો.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝમાં ખરાબ વર્તન કરવાના મામલે ફસાયેલા ભારતીય ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમને ભારત પરત મોકલી દીધો છે. બીસીસીઆઈએ બે હાઇ કમિશનને કહ્યું હતું કે કેરેબિયામાં જે જાહેરાત દર્શાવાની હતી, તેના માટે તે ટીમના મેનેજર સુબ્રમણ્યમનો સંપર્ક કરે, પરંતુ જ્યારે ત્રિનિદાદ અને ટોબાગોમાં ભારતીય હાઇ કમિશનના અધિકારીઓએ સુબ્રમણ્યમનો સંપર્ક કર્યો હતો ત્યારે તેણે અધિકારીઓને મહત્વ આપ્યું નહોતું. બોર્ડના અધિકારીએ કહ્યું કે, તેને હવે મેનેજર પદ માટે ચૂંટણી લડવા પર પણ રોક લગાવી દીધી છે. તેમણે કહ્યું કે, જ્યારે સુબ્રમણ્યમે કહ્યું કે તે ભૂલથી થયું છે. ત્યારે મુખ્ય અધિકારીઓએ તેમને સ્પષ્ટ કરી દીધું કે તેણે ભારત પરત જતાં રહેવાની જરૂર છે. એવામાં તમે જ્યારે દેશના પ્રતિનિધિ છો તો તણાવનો હવાલો આપવું વાસ્તવમાં યોગ્ય નથી. આ પહેલા પણ તેમની આ પ્રકારની હરકતોને નજરઅંદાજ કરવામાં આવી હતી. સુબ્રમણ્યમે ડિસેમ્બર 2018માં ઑસ્ટ્રેલિયાના પર્થ ટેસ્ટ દરમિયાન ખરાબ વ્યવહારના કારણે આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપ દરમિયાન પણ બૉર્ડના અધિકારીઓ તેમના વ્યવહારથી ખુશ નહોતા.
સાઉથ આફ્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને વિરાટ કોહલીની માફી માંગી, જાણો શું છે સમગ્ર મામલો ભારતે પાકિસ્તાનને 8 વિકેટે ચટાડી દીધી ધૂળ, કાશ્મીરનો આ ક્રિકેટર છે જીતનો હીરો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs Pakistan: ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને, કટ્ટર હરીફો વચ્ચે આ દેશમાં થશે ટક્કર
India vs Pakistan: ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને, કટ્ટર હરીફો વચ્ચે આ દેશમાં થશે ટક્કર
IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના કેપ્ટનનું નામ કર્યું જાહેર, જાણો કોણ સંભાળશે SRH ની કમાન  
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી CSK સાથે કેમ જોડાયો? IPL 2026 પહેલા કર્યો ખુલાસો  
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 
IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની કમાન અભિષેક શર્મા નહીં આ ખેલાડીને સોંપવામાં આવશે 

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Embed widget