શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓપનર ઘરેલુ ટુર્નામેન્ટમાં રમશે, જાણો કેમ લીધો આવો નિર્ણય
1/4

એશિયા કપમાં રોહિતે બેટિંગમાં કમાલ કરી હોવા છતાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી નથી. જેના કારણે તેણે ફોર્મ જાળવી શકાય અને વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 શ્રેણી પહેલા પૂરતી પ્રેક્ટિસ મળી રહે તે માટે વિજય હજારે ટ્રોફીમાં રમવાનો નિર્ણય લીધો છે.
2/4

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા મુજબ રોહિત શર્મા ઘરેલુ ક્રિકેટમાં રમશે. અમે 10 તારીખે ટીમની પસંદગી કરીશું. મુંબઈની ટીમમાં તેના સમાવેશથી અમને મોટો લાભ થશે. રોહિત અમારા માટે એક કે બે મેચમાં રમશે. શ્રેયસ ઐય્યર ટીમની કેપ્ટનશિપ કરશે.
Published at : 10 Oct 2018 12:08 PM (IST)
View More





















