શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરની પત્નિએ પોસ્ટ કરી પોતાની નગ્ન તસવીર, સોશિયલ મીડિયા પર ખળભળાટ

શમી સાથે લગ્ન કરતા પહેલા હસીન જહાં એક મોડલ અને એક ચીયર લીડર હતી.

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં હાલમાં સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીર પોસ્ટ કરતી રહી છે. આ તસવીરોને કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એક વખત હસીન જહાંએ એક બોલ્ડ તસવીર શેર કરીછે, જેમાં તેની સાથે મોહમ્મદ શમી પણ છે. આ તસવીરને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં હસીન જહાં કપડા વગર જ જોવા મળી રહી છે. હસીન જહાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીછે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘ગઈકાલે તું કંઈ ન હતો તે હું સાફ હતી, આજે તું કંઈ કબની ગયો તો હું ખરાબ થઈ ગઈ. જૂઠનો બુરખો નાંખીને બેપર્દા સત્યને છુપાવી ન શકાય. મગરમચ્છના આંસૂ થોડા દિવસ માટે જ મદદ કરે છે. મોડલ હસીન જહાંની સાથે ક્રિકેટર શમી અહમદ એટલે કે મોહમ્મદ શમીની તસવીર.’ આ તસવીરમાં છૂટાછેડાની લડાઈ લડી રહેલ કપલ કપડા વગર જોવા મળી રહ્યું છે.
મોહમ્મદ શમીની બોડી લેંગ્વેજ જોઈને સ્પષ્ટ છે કે આ તસવીર અંદાજે એક દાયકા જૂની છે, જ્યારે તે પોતાની કારકિર્દીની શરૂઆતના દિવસોમાં રહ્યો હતો. આ તસવીરને શેર કરતાં હસીન જહમાએ ક્રિકેટર મોહમ્મદ શમીના ફેન્સને નિશાન બનાવવાનો પ્રયત્ન પણ ક્રયો છે કે શમી કહેવાય છે એટલો સીધો નથી. જોકે, ફેન્સે હસીન જહાંની આ તસવીરને કારણે તેને ટ્રોલન કરવાનું શરૂ કર્યું છે. શમી સાથે લગ્ન કરતા પહેલા હસીન જહાં એક મોડલ અને એક ચીયર લીડર હતી. તે અનેક બોલિવૂડ અભિનેતા અને એક્ટ્રેસીસ પાસેથી એ ક્યૂ લઈ રહી છે અને પોતાના ફોલોઅર્સને વધારવા માટે આવી તસવીર અને વીડિયોઝને પોસ્ટ કરતાં રહે છે. જ્યાં હવે વધુ એક ડગલું આગળ વધી છે અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સૌથી બોલ્ડ વીડિયોમાંથી એક પોસ્ટ કરી, જે નિશ્ચિત રીતે તેના ટ્રોલર્સ સાથે સારું નહીં રહે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ

Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન

Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન

Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : છેલ્લા 25 વર્ષથી ઉત્તર ગુજરાતના આ ગામમાં ઉત્તરાયણે નથી ચડતી પતંગ, જાણો શું છે કારણ?Uttarayan 2024 : ઉત્તરાયણે પતંગની દોરીએ લીધો ચારનો ભોગ, જુઓ અહેવાલUttarayan 2025: અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણી ઉત્તરાયણની મજા, જુઓ આ વીડિયોVijay Rupani : Makar Sankrati 2025: કોંગ્રેસના મોઢામાંથી લાળ ટપકે છે.. ભાજપ તો બધાને સાથે જ લઈને ચાલશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Makar Sankranti 2025: અમિત શાહે અમદાવાદમાં ચગાવી પતંગ,લોકોએ લગાવ્યા વંદે માતરમના નારા, વીડિયો થયો વાયરલ
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi Election: અરવિંદ કેજરીવાલની મદદ કરો! શરદ પવારની કોંગ્રેસને સલાહ, ઈન્ડિયા ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Delhi: દિલ્હીમાં 400 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બાળકની ધરપકડ, પિતાના NGOનું નિકળ્યું અફઝલ કનેક્શન
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Champions Trophy 2025: શું રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન જશે? જાણો સમગ્ર મામલો
Mahakumbh 2025: મહાકુંભમાં ભક્તોનો જમાવડો, 10 વાગ્યા સુધી સંગમમાં 1.38 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી

દુષ્કર્મ કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે આસારામને આપી રાહત, 31 માર્ચ સુધીના આપ્યા વચગાળાના જામીન

આધારનો AI દોસ્ત 'Aadhaar Mitra' છે શાનદાર, સરળ થઇ જશે તમારુ કામ

Accident: જામનગર નજીક  ખાનગી બસનો અકસ્માત, સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં દુર્ઘટના, 7 પ્રવાસી ઇજાગ્રસ્ત

Embed widget