શોધખોળ કરો

New Secretary: BCCI સચિવની રેસમાં આ નામ છે અગ્રેસર, જાણો કોનું નામ છે મોખરે

BCCI New Secretary:હાલમાં રોહન દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ છે. રોહન ચાર વર્ષ પહેલા ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા હતો. આ પછી તેમને DDCAના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અરુણ જેટલી 14 વર્ષ સુધી આ પદ પર રહ્યા. જ્યારે રોહન પ્રમુખ હતા,

BCCI New Secretary:રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરીનું પદ સંભાળી શકે છે. જો જય શાહ નવેમ્બરમાં બીસીસીઆઈ સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપે તો આવું થશે. આ વર્ષે ઓગસ્ટમાં શાહને ICCના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. હાલના ચેરમેન ગ્રેગ બાર્કલેના સ્થાને જય શાહ 1 ડિસેમ્બરથી ICC ચીફનો કાર્યભાર સંભાળશે. જય શાહ ICC અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા સૌથી યુવા વ્યક્તિ છે.

જય શાહ ICC અધ્યક્ષ તરીકે ચૂંટાયા હોવાથી હવે  બીસીસીઆઈના નવા સચિવની શોધ કરવી પડશે. આ પોસ્ટ માટે રોહનનું નામ સૌથી આગળ છે. રોહન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વર્ગસ્થ અરુણ જેટલીનો પુત્ર છે. આ પોસ્ટ માટે તેમની પસંદગી કરવામાં આવી હોવાના અહેવાલ છે. બીસીસીઆઈ અને આઈસીસીના પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયાના પુત્ર અભિષેક દાલમિયા પણ આ પદની રેસમાં છે. અગાઉ અભિષેક બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા. પરંતુ, હાલમાં રોહનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

હાલમાં રોહન દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ છે. રોહન ચાર વર્ષ પહેલા ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા હતો. આ પછી તેમને DDCAના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અરુણ જેટલી 14 વર્ષ સુધી આ પદ પર રહ્યા. જ્યારે રોહન પ્રમુખ હતા, ત્યારે ODI વર્લ્ડ કપની પાંચ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી, જે તેના પિતાના નામ પર રાખવામાં આવી હતી. રોહન બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

હવે જય શાહની વાત કરીએ તો તે ICCના અધ્યક્ષ બનનારા ભારતમાંથી ત્રીજા વ્યક્તિ છે. એન શ્રીનિવાસન 2014 થી 2015 સુધી અને શશાંક મનોહર 2015 થી 2020 સુધી આ પદ પર હતા. આઈસીસી પ્રમુખ પદ પર બે ભારતીયો પણ છે. જગમોહન દાલમિયા (1997 થી 2000 સુધી) અને શરદ પવાર (2010 થી 2012) પ્રમુખ હતા.                                                                                                            

 

ટોપ સ્ટોરી

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

વિડિઓઝ

Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget