શોધખોળ કરો

દિલ્લીના મોહિતે ટી20માં 72 બોલમાં 300 રન બનાવ્યા

1/4
ઈન્ટરનેશનલ મેચનો રેકોર્ડ એરોન ફિન્ચ (156 રન)ના નામે છે. ભારત તરફથી સૌથી મોટી ઈનિંગ લોકેશ રાહુલ (110)એ રમી છે. કોઈપણ સ્તરની ટી 20માં આવું પ્રદર્શન કરનાર મોહિત વિશ્વનો સૌપ્રથમ બેટ્સમેન બન્યો. એટલે કે દોડીને માત્ર 12 રન, 14 ચોગ્ગા એટલે કે 56 રન ચોગ્ગા ફટકારી બનાવ્યા અને 39 છગ્ગા એટલે કે 234 રન માત્ર છગ્ગાથી બન્યા છે.

2/4
મોહિતે 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છતાં તે ત્રણ ચૂકી ગયો. અત્યાર સુધીની ટી20ના રેકોર્ડ આ પ્રમાણે છે. 1. સૌથીમોટી ઈનિંગ : 175 ક્રિસ ગેલ (બેંગ્લુરુ તરફથી પૂણે વિરુદ્ધ 2013ની આઈપીએલમાં) 2. સૌથીમોટો ટીમ સ્કોર : 263 5(બેંગ્લુરુએ પૂણે વિરુદ્ધ 2013ની આઈપીએલમાં) 3. સૌથીમોટો વિજય : 172રન (શ્રીલંકાએ જોહાનિસબર્ગમાં 2007માં કેન્યાને હરાવ્યું) 4. સૌથીવધુ છગ્ગા : 17ક્રિસ ગેલ (પૂણે વિરુદ્ધ 2013માં) 5. સૌથીવધુ ચોગ્ગા : 20અહેમદ શહજાદ (લાહોર, 2012).

3/4
વિશ્વમાં પ્રથમ વખત ટી20માં ટ્રીપલ સદી ફટકારવામાં આવી છે. મોહિતે 17 બોલમાં 50 બનાવ્યા. અગાઉ યુવરાજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી. એક ઓવરમાં સૌથી વધુ 36 રન યુવીના નામે છે. મોહિત 34 રન બનાવી શક્યો. મોહિત સતત 5 છગ્ગા લગાવ્યા. યુવી સતત 6 છગ્ગા લગાવી ચૂક્યો છે.

4/4
નવી દિલ્હીઃ વનડેમાં ડબલ સેન્ચુરી મારવી પણ મુશ્કેલ છે ત્યારે લોકલક્લબ ક્રિકેટમાં ટી 20માં મંગળવારે 21 વર્ષના મોહિત અહલાવતે 72 બોલમાં ટ્રીપલ સદી ફટકારી. ફ્રેન્ડ્સ પ્રીમિયર લીગની મેચમાં તેની ટીમે 416 રન બનાવ્યા. વિરોધી ટીમ 200 રન પર સમેટાઈ ગઈ. સ્કોરબોર્ડમાંમોહિતે તેના દાવમાં 39 છગ્ગા અને 14 ચોગ્ગા સિવાય 6 સિંગલ અને 3 ડબલ પણ લીધા. સ્કોર 302 રન હતો, સ્કોર બોર્ડ પર 300 રન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget