શોધખોળ કરો

કોરોનાના ભયના કારણે ખેલાડીઓ બાદ આ બે સીનિયર એમ્પાયરોએ પણ IPL અધવચ્ચેથી છોડી, જાણો વિગતે

મેનન (Umpires Nitin Menon) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની (ICC Umpires) એમ્પાયરોની એલિટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં જ ખતમ થયેલી સીરીઝ દરમિયાન સારી એમ્પાયરિંગની લોકોએ ખુબ પ્રસંશા કરી હતી.  

નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાનો (IPL 2021) કેર સતત વધી રહ્યો છે. દિવસે દિવસે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, એટલુ જ નહીં મૃત્યુઆંક પણ સતત ઉછળી રહ્યો છે. આ બધાની વચ્ચે દેશમાં આઇપીએલ (IPL) ચાલી છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના (Covid-19) ભયના કારણે આઇપીએલમાં અસર દેખાઇ રહી છે. ખેલાડીઓની સાથે સાથે હવે એમ્પાયરો (Umpires left) પણ આઇપીએલ છોડવા લાગ્યા છે. રિપોર્ટ છે કે, ભારતીયીય એમ્પાયર નિતિન મેનન (Nitin Menon) અને ઓસ્ટ્રેલિયાના એમ્પાયર પૉલ રીફેલ (Paul Reiffel) આઇપીએલમાંથી હટી ગયા છે. જાણવા મળ્યું છે કે ઇન્દોરમાં રહેનારા નિતિન મેનનની (Umpires Nitin Menon) પત્ની અને માતા કૉવિડ-19 પૉઝિટીવ છે, અને આ કારણે તેમને આઇપીએલના બાયૉ બબલમાં એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળવાનો ફેંસલો કર્યો છે. 

મેનન (Umpires Nitin Menon) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની (ICC Umpires) એમ્પાયરોની એલિટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં જ ખતમ થયેલી સીરીઝ દરમિયાન સારી એમ્પાયરિંગની લોકોએ ખુબ પ્રસંશા કરી હતી.  

ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) એક અધિકારીએ કહ્યું- હા, નિતિન મેનન આઇપીએલમાંથી બહાર થઇ ગયા છે, કેમકે તેમના પરિવારના સભ્યો કૉવિડ-19થી સંક્રમિત છે. તે હાલ મેચોનુ સંચાલન કરવાની સ્થિતિમાં નથી.

પૉલ રીફેલ ઓસ્ટ્રેલિયાની યાત્રા પ્રતિબંધના કારણે હટ્યા.....
રીફેલે ભારતમાં કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયાના યાત્રા પ્રતિબંધ લગાવવાના કારણે આઇપીએલ છોડવાનો ફેંસલો કર્યો છે. 

અશ્વિન પણ પરિવારના સંભ્યો સંક્રમિત થવાના કારણે ટૂર્નામેન્ટમાંથી હટી ગયો હતો......
મેનને ટૂર્નામેન્ટમાંથી હટનારો બીજો ભારતીય છે. આ પહેલા ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા હોવાથી તે આઇપીએલ છોડી ગયો હતો. વળી, ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યૂ ટાય, કેન રિચર્ડસન, અને એડમ ઝામ્પા ભારતમાં વધતા કોરોના સંકટના કારણે આઇપીએલને અધવચ્ચેથી છોડીને સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. બીસીસીઆઇ મેનન અને રીફેલની જગ્યાએ પોતાના એમ્પાયર પુલમાંથી નવા એમ્પાયરોની નિયુક્ત કરી શકે છે. 

બીસીસીઆઇએ કડક કર્યા બાયૉ બબલના નિયમો.....
દેશમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇએ ખેલાડીઓની સુરક્ષા માટે બાયૉ બબલના નિયમો વધુ કડક કરી દીધા છે. હવે ખેલાડીઓનો દર બે દિવસે કોરોના ટેસ્ટ થશે. આની સાથે જ ખેલાડીઓને હૉટલની બહારથી ખાવાનુ મંગાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget