શોધખોળ કરો

29 મહિના બાદ વિદેશમાં ભારતનો પ્રથમ પરાજય, કોહલીની કેપ્ટનશિપમાં બન્યો આ અણગમતો રેકોર્ડ

1/5
મેન ઓફ ધ મેચ બનેલા વર્નોન ફિલાન્ડરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 42 રનમાં છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ સહિત મેચમાં કુલ નવ વિકેટ ખેરવી હતી.

2/5
કેપટાઉનઃ વર્લ્ડની નંબર વન ટેસ્ટ ટીમ ભારતે સાઉથ આફ્રિકા સામે કેપટાઉમાં 72 રનથી હારનો સામનો કરવો પડ્યો. શ્રેણીની પ્રથમ મેચ જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. 208 રનના લક્ષ્યાંક સામે ભારત બીજા દાવમાં 135 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. 29 મહિના બાદ ભારત વિદેશમાં મેચ હાર્યું છે. અગાઉ ઓગસ્ટ 2015માં શ્રીલંકામાં ભારતનો પરાજય થયો હતો.

3/5
ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ આ મેચમાં 10 શિકાર ઝડપ્યા હતા. તેણે આફ્રિકાની બંને ઇનિંગ્સમાં 5-5 કેચ ઝડપ્યા હતા. આ રીતે સાહાએ એક જ ટેસ્ટ મેચમાં ધોનીના સર્વાધિક શિકારનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ધોનીએ 2014માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં નવ શિકાર ઝડપ્યા હતા.

4/5
હાર સાથે જ ટીમ ઈન્ડિયાએ કોહલીની કેપ્ટનશિપમાં કેપટાઉનમાં કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા જે કોઈ કેપ્ટન બનાવવા ઇચ્છતા નથી હોતા. આ મેદાન પર પ્રથમ અને બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ સૌથી સ્કોર નોંધાવ્યો. ભારતે પ્રથમ ઈનિંગમાં 209 અને બીજી ઇનિંગમાં માત્ર 135 રન બનાવ્યા. આ પહેલાના સ્કોર અનુક્રમે 276 અને 144 રન હતા.

5/5
ભારતને વિદેશમાં 29 મહિના બાદ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા ઓગસ્ટ 2015માં શ્રીલંકાએ ગોલ ટેસ્ટમાં 63 રનથી હરાવ્યું હતું. જાન્યુઆરી 2015 બાદ વિદેશમાં સૌથ વધારે મેચ હારવાના મામલે ઇંગ્લેન્ડ મોખરે છે. ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં 13 મેચ હાર્યું છે. 12 હાર સાથે પાકિસ્તાના બીજા અને 11 હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 9-9 હાર સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget