શોધખોળ કરો

આ 'ગુજરાતી પટેલ' પર આંતરરાષ્ટ્રીય મેચોમાં બોલિંગ નાંખવા પર મૂકાયો પ્રતિબંધ, જાણો વિગત

આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અમેરિકાના નિસર્ગ પટેલની બોલિંગ એકશનની સ્વતંત્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં તેની એક્શન અયોગ્ય જણાઈ હતી.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ સહિત વિદેશની અનેક ક્રિકેટ ટીમોમાં ભારતીય મૂળના યુવકો પ્રતિનિધિત્વ કરતાં જોવા મળે છે. પરંતુ અમેરિકાની ક્રિકેટ ટીમમાં રમી રહેલા ગુજરાતી યુવક નિસર્ગ પટેલ પર આઈસીસીએ બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિસર્ગ અમેરિકાની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. 31 વર્ષીય નિસર્ગ કેતનકુમાર પટેલનો જન્મ અમદાવાદમાં થયો છે. કેમ ICCએ લગાવ્યો પ્રતિબંધ આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અમેરિકાના નિસર્ગ પટેલની બોલિંગ એકશનની સ્વતંત્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં તેની એક્શન અયોગ્ય જણાઈ હતી અને આ કારણે તાત્કાલિક અસરથી  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે ળેચ. કેમ થઈ બોલિંગ એક્શન અયોગ્ય આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડ લીગ-2ના કાઠમાંડુમાં 11 ફેબ્રુઆરીએ રમાયેલી ઓમાન અને અમેરિકાની મેચમાં તેની બોલિંગ એક્શનની ફરિયાદ થઈ હતી. જે બાદ આઈસીસીએ બોલિંગ નિયમ 4.7 મુજબ તપાસ કરી. જેમાં ખબર પડી કે પટેલનો હાથ 15 ડિગ્રી કરતા વધારે વળે છે. નિયમ મુજબ તેને અયોગ્ય માનવામાં આવ્યે છે. ક્યાં સુધી બોલિંગ નહીં કરી શકે નિસર્ગ પટેલ નિષ્ણાતોની પેનલના માર્ગદર્શનમાં બોલિંગ એક્શનનો રિવ્યૂ કરાવશે અને આઈસીસીના ટેસ્ટ સેન્ટરમાં સ્વતંત્ર તપાસનો રિપોર્ટ દાખલ કરશે ત્યાં સુધી તે બોલિંગ નહીં કરી શકે. અમેરિકા તરફથી ફાસ્ટેટ ફિફ્ટીનો રેકોર્ડ છે પટેલના નામે પ્રતિબંધ સુધી તે ટીમમાં બેટ્સમેન તરીકે સ્થાન જાળવી રાખશે. વન ડેમાં તેની સરેરાશ 20.28ની છે. તેણે ચાલુ મહિનાની શરૂઆતમાં ઓમાન સામે 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જે અમેરિકા તરફથી વન ડેમાં સૌથી ઝડપી અડધી સદી છે. નિસર્ગે 8 વન ડેમાં 142 રન બનાવ્યા છે. જ્યારે 4 ટી-20 ઈન્ટરનેશલ પણ રમી ચુક્યો છે.  વન ડેમાં તેણે 7 વિકેટ અને ટી-20માં 5 વિકેટ લીધી છે. અમેરિકન ફસ્ટ લેડી  મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ?  INDvNZ: આવતીકાલે પ્રથમ ટેસ્ટ, જાણો કોહલી કયા 11 ખેલાડી સાથે ઉતરી શકે છે મેદાનમાં કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Embed widget