શોધખોળ કરો

આ યુવતી ટીમ ઈન્ડિયાના કયા બોલરની એક્શન કરતી જોવા મળી? વીડિયો જોઈને ચોંકી જશો

આકાશ ચોપરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ યુવતીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘લાગે છે કે હરભજન તું આની પ્રેરણા છે

નવી દિલ્હી: તમે સોશિયલ મીડિયામાં ઘણાં એવા વીડિયો જોયા હશે જેમાં યુવકો ખેલાડીઓની એક્શન કરતાં જોવા મળતાં હોય છે. યુવકો બોલિંગ અને બેટિંગની કોપી કરતાં ઘણીવાર જોવા મળતાં હોય છે ત્યારે આવું જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક યુવતી ભારતના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહની નકલ કરતી જોવા મળી છે. આકાશ ચોપરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ યુવતીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘લાગે છે કે હરભજન તું આની પ્રેરણા છે, જેવી રીતે દેશના બાકી બધાં સ્પિનર્સની પણ.’ આ યુવતી ટીમ ઈન્ડિયાના કયા બોલરની એક્શન કરતી જોવા મળી? વીડિયો જોઈને ચોંકી જશો આ વીડિયો હવે ખૂબ વાયરલ થયો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે પણ મોટાભાગના લોકો કન્ફ્યૂઝ પણ થઈ ગયા છે કે આ યુવી હરભજન કે બુમરાહની એક્શન કરી રહી છે તે ખબર પડતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget